બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Choosing this option before pre-paying the home loan will be more beneficial

હોમ લોન / હોમ લોનના પ્રી પેમેન્ટમાં ફાયદો થાય કે નુકસાન? આ વિકલ્પ વધારે લાભ અપાવશે, પણ રિસ્ક ખરું

Vishal Dave

Last Updated: 07:19 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોમ લોન મોટા ભાગે 20 વર્ષ સુધી ચાલતી હોય છે. જેની પર 8-9 ટકા વ્યાજ પણ લાગતુ હોય છે. જેથી તમારે કુલ લોનની રકમ કરતા બમણી રકમ ભરપાઈ કરવાની થાય છે

જે લોકોની હોમ લોન બાકી હોય છે, તેઓ પાસે ક્યાંકથી અચાનક વધારે પૈસા આવે તો પ્રી પેમેન્ટ કરી હોમ લોન જલ્દી પુરી કરવાનું વિચારતા હોય છે. જેનાથી તેમને લોન પરનું વધારે વ્યાજ ચૂકવવામાંથી મુક્તિ મળે છે. પરંતુ જો તેઓ બીજો વિકલ્પ પસંદ કરે તો તેનાથી પણ વધારે આર્થિક લાભ થઈ શકે છે.

હોમ લોન મળી તો જાય છે, પરંતુ બીજી લોનની તુલનામાં તેની પર વ્યાજ વધારે ચૂકવવુ પડતુ હોય છે. કારણ કે હોમ લોન મોટા ભાગે 20 વર્ષ સુધી ચાલતી હોય છે. જેની પર 8-9 ટકા વ્યાજ પણ લાગતુ હોય છે. જેથી તમારે કુલ લોનની રકમ કરતા બમણી રકમ ભરપાઈ કરવાની થાય છે. જેથી લોકો પોતાની હોમ લોન જલ્દી પુરી કરવા પ્રયાસો કરતા હોય છે. 

જો ક્યાંકથી પૈસા આવે તો પ્રી પેમેન્ટ મારફતે લોકો લોન પુરી કરી દેવાનું વિચારતા હોય છે. પરંતુ જો તમે પ્રોપર રીતે કેલ્ક્યુલેટ કરો તો કેટલીક પરિસ્થિતિમાં તમે આ પૈસાને પ્રી પેમેન્ટ કરવાની જગ્યાએ બીજી જગ્યાએ ઈન્વેસ્ટ કરી વધારે ફાયદો મેળવી શકો છો. અમે તમને પ્રી પેમેન્ટ કરતા બીજો એવો વિકલ્પ જણાવીશું જેનાથી તમે વધારે ફાયદો કરી શકો છો.

મ્યુચુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરી શકાય ?
મ્યુચુઅલ ફંડમાં હોમ લોનની વ્યાજની રકમ કરતા વધારે રિટર્ન મળે છે.   તમે પ્રી પેમેન્ટની જગ્યાએ ઈક્વિટી ફંડમાં લગાવીને વધારે પૈસા કમાઈ શકો છો.ટેન્યોર પુરો થયા બાદ લોન પુરી થયા બાદ પણ તમારી પાસે સારા એવા પ્રમાણમાં પૈસા હોઈ શકે છે. મ્યૂૂચુઅલ ફંડમાં પૈસા ઈન્વેસ્ટ કરી તમે રિટાયરમેન્ટ અથવા બાળકોના એજ્યુકેશન માટે ફંડ બનાવી શકો છો.

ટેક્સમાં મળે છે રાહત
મ્યૂચુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કરવાથી ટેક્સમાં રાહત મળે છે. જો તમારી ઈન્કમ, ટેક્સેબલ છે તો હોમ લોનનુ પ્રી પેમેન્ટ કરવાથી આગળ ટેક્સ બેનિફિટ નથી મળતુ. તો મ્યૂચુઅલ ફંડમાં એક વર્ષથી વધુ સમય સુધી ઈન્વેસ્ટ કરવા પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ બિનિફિટ મળી શકે છે. હોમ લોનનુ વ્યાજદર 8.30% તો સામે મ્યૂચુઅલ ફંડ રિટર્ન 12% છે. જેથી કેટલાક માર્કેટ એક્સપર્ટ મુજબ મ્યૂચુઅલ ફંડ પ્રી પેમેન્ટ કરતા સારો વિકલ્પ ગણાય છે.

પરંતુ કેટલાક એક્સપર્ટની સલાહ છે કે, પહેલા હોમ લોન ચુકાવવી જરુરી છે. તેનાથી તમારુ પર્સનલ દેવુ દૂર થાય છે. જેથી તમે કોઈ બીજી જગ્યાએ પણ પૈસા ઈન્વેસ્ટ કરી શકો છો. લોન પુરી થઈ જતા તમારા મગજ પરથી ભાર પણ હળવો થવાથી માનસિક શાંતિ પણ મળે છે.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો



 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ