બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / China runs bullet train till tibet 435 km long route

વિવાદ / ચીનનો વધુ એક અટકચાળો: અરૂણાચલની સરહદ નજીક કરી એવી હરકત કે ભારતનું ટૅન્શન વધશે

Arohi

Last Updated: 01:33 PM, 25 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીને તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને ન્યિંગછી થઈને પસાર થશે

  • ચીને હવે તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી 
  • તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને ન્યિંગછી થઈને પસાર થશે
  • ચીન ઝડપથી સીમા પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યું છે

ભારતીય સીમામાં દર વખતે દખલ કરતા ચીને હવે તિબેટમાં બુલેટ ટ્રેનની શરૂઆત કરી દીધી છે. તેનો રૂટ તિબેટની રાજધાની લ્હાસા ઉપરાંત લોકા અને ન્યિંગછી થઈને પસાર થશે. આ વિસ્તાર ભારતની સીમા અનુસાર સંવેદન શીલ છે. ભારત ઉપરાંત અરૂણાચલ પ્રદેશ રાજ્યની સીમા તેનાથી થોડી જ દૂર છે. તેના દ્વારા સમજી શકાય છે કે ચીન કઈ રીતે ઝડપથી સીમા પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી રહ્યું છે. રણનીતિક અનુસાર આ ભારતની ચિંતાને વધારનાર છે. 

કમ્યુનિસ્ટ પાર્ટીના શતાબ્દી વર્ષ પહેલા થયું ઉદ્ધાટન 
ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટના શતાબ્દી સમારોહ પહેલા આ બુલેટ રેલ સેક્શનની શરૂઆત કરવામાં આવી છે. સિચુઆન-તિબેટ રેલવેના 435.5 કિલોમીટર લાંબા લ્હાસા-ન્યિંગચી સેક્શનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યા અનુસાર આ સેક્શન પર શુક્રવારે પહેલી બુલેટ ટ્રેન ચાલી. 

કિંધઈ-તિબટ રેલવે બાગ સિચુઆન-તિબેટ રેલવે તિબેટમાં બીજી રેલવે લાઈન છે. આ કિંધઈ-તિબેટ પઠારના દક્ષિણ-પૂર્વ પરથી પસાર થશે. આ વિસ્તાર દુનિયાની સૌથી ઉંચાઈ વાળી જગ્યાઓમાંથી એક છે અને રણનીતિક રીતે ભારત અને ચીન બન્ને માટે સંવેદનશીલ છે. 

ચીનમાં થશે 50,000 કિમીનું હાઈ સ્પીડ ટ્રેનનું નેટવર્ક 
ચીન 2025 સુધી હાઈસ્પીડ ટ્રેનનું નેટવર્ક 50 હજાર કિલોમીટર સુધી વધારશે. હાઈ સ્પીડ ટ્રેનનું નેટવર્ક 2020ના અંત સુધી 37,900 કિમી હતું. ચીનમાં ટ્રેનોની ગતિ હવે વધીને 160 કિમી થી 350 કિમી પ્રતિ કલાકની વચ્ચે થઈ ગઈ છે. ચીનના આ રેલ નેટવર્કથી સમજી શકાય કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલામાં તે કેટલું ઝડપથી કામ કરી રહ્યા છે. પ્રાંતીય રાજધાની લ્હાસા અને પૂર્વી તિબેટના નિંગચીની વચ્ચે રેલવે લાઈનનું નિર્માણ 2014માં શરૂ થઈ ગયું હતું. હવે તિબેટનો પહેલો એવો રેલ માર્ગ છે. જ્યાં વિજળીથી ટ્રેન ચાલશે. આ માર્ગ પર જૂન 2021માં પરિચાલન શરૂ થવાનું છે. રેલના પાટા લગાવવાનું કામ 2020માં પુરુ થઈ ચુક્યું છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ