બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Chidambaram wrong blame on pm modi on vaccination policy

વિવાદ / PM મોદીને વેક્સિન મુદ્દે ઘેરવાના ચક્કરમાં આ શું બોલી ગયા ચિદંબરમ? તરત મારી લીધો 'યુટર્ન' અને માંગી લીધી માફી

Arohi

Last Updated: 01:43 PM, 8 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે વેક્સિનેશન પર ટિપ્પણી કરતા મોદી સરકારને ઘેરી હતી. પરંતુ વિવાદ વધે તે પહેલા માફી માંગી લીધી

  • ચિદંબરમે એક ઈન્ટરવ્યૂમાં મોદી સરકાર પર કર્યા હતા પ્રહાર 
  • બાદમાં ટ્વીટ કરીને સ્વીકારી ભૂલ 
  • ટ્વીટર પર ભૂલ સ્વીકાર્યા બાદ માંગી માફી 

કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર વખતે સત્તાધારી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સહિત ઘણા ક્ષેત્રીય પક્ષોની વચ્ચે ખૂબ વાકયુદ્ધ ચાલ્યા હતા. વેક્સિનેશનથી લઈને હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા અને ઓક્સિજનના સંકટને લઈને દરેક પક્ષ એક બીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા હતા. એવો જ એક આરોપ પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે લગાવ્યો હતો. જોકે તેમને થોડા સમય બાદ પોતાનુ નિવેદન પરત લઈ લીધું છે. ચિદંબરમે મોડીફાઈડ વેક્સિન નીતિને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતું. 

શું કહ્યું હતું ચિદંબરમે? 
મહત્વનું છે કે ચિદંબરમે  મોડીફાઈડ વેક્સિનેશન નીતિ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે- "કોઈએ નથી કહ્યું કે કેન્દ્રએ વેક્સિન ન ખરીદવી જોઈએ. પીએમ હવે રાજ્ય સરકારો પર આરોપ લગાવતા આ કહી રહ્યા છે.- રાજ્ય વેક્સિન ખરીદવા માંગતા હતા માટે અમે તેમને પરવાનગી આપી. જણાવો કે કયા સીએમ, કઈ રાજ્ય સરકારે કઈ તારીખે માંગણી કરી કે તેમને વેક્સિન ખરવાની અનુમતિ આપવામાં આવે."

ટ્વીટ કરીને ચિદંબરમે સ્વીકારી ભુલ 
ચિદંબરમે ટ્વીટ કરીને કહ્યું- "હું ANI સાથ વાત કરતા કહી રહ્યો હતો કે, તે જણાવે કે કોઈ રાજ્ય સરકારે કહ્યું હતું કે તેમને વેક્સિન ખરીદવાની પરવાનગી આપવામાં આવે. સોશિયલ મીડિયા પર યુઝર્સે આ બાબત એક ચિઠ્ઠી તરફ મારૂ ધ્યાન દોર્યું છે. જેમાં બંગાળ સરકારે વેક્સિન પર નિર્માતાઓ સાથે વાતચીત કરવાની પરવાનગી માંગી હતી. હું ખોટો હતો, હું મારી ભુલ સ્વીકાર કરૂ છું."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ