બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Cheapest Bike Hero HF Deluxe to Bajaj CT 100, Price, Mileage and Features

ઓટો / Hero અને Bajajની આ સૌથી સસ્તી બાઈકની કિંમત અને માઈલેજ જાણી, આજે જ ખરીદી લેશો

Noor

Last Updated: 07:47 PM, 22 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કમ્પ્યૂટર સેગ્મેન્ટ બાઈક્સની ડિમાન્ડ સૌથી વધુ રહે છે. મોટાભાગના લોકો ઓછી કિંમતમાં વધુ માઈલેજ આપતી બાઈક્સ ખરીદવાનું પસંદ કરે છે. ત્યારે હીરો મોટરકોર્પ અને બજાજની એન્ટ્રી લેવલ બાઈક્સ હીરો એચએફ ડિલક્સ અને બજાજ સીટી 100 લોકોને ખૂબ પસંદ આવી રહી છે. આ બંને બાઈક્સ લાંબા સમયથી ઘરેલૂ બજારમાં શાનદાર પર્ફોમન્સ આપી રહી છે. સાથે આ બંને બાઈક્સ દેશમાં સૌથી સસ્તી બાઈક્સ માનવામાં આવી રહી છે.

Hero HF Deluxe 

હીરો મોટોકોર્પે હાલમાં જ બજારમાં તેની એન્ટ્રી લેવલ બાઈક Hero HF Deluxeને બીએસ6 એન્જિન સાથે લોન્ચ કરી છે. તેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટમાં કંપનીએ સ્પોક્સ વ્હીલનો પ્રયોગ કર્યો છે. જ્યારે તેનો એલોય વ્હીલ વેરિઅન્ટ લગભગ 1000 રૂપિયા મોંઘુ છે. તેમાં કંપનીએ 97.2 સીસીની ક્ષમતાનું એન્જિન આપ્યું છે.

કિંમત અને માઈલેજ

આ બાઈકની કિંમત 46800 રૂપિયા છે. આમાં પણ કંપનીએ 4 ગિયરબોક્સ આપ્યા છે. તેનું વજન 109 કિગ્રા છે અને 9.6 લીટરની ફ્યૂલ ટેંક છે. માઈલેજની વાત કરીએ તો આ બાઈક 60થી 70 કિમી પ્રતિલીટર માઈલેજ આપે છે. 

Bajaj CT 100

દેશની પ્રમુખ ટૂ-વ્હીલર કંપની બજાજ ઓટોની એન્ટ્રી લેવલ બાઈક બજાજ સીટીનું કિક સ્ટાર્ટ વર્ઝન તમારા માટે ઓછી કિંમતમાં બેસ્ટ ઓપ્શન છે. કંપનીએ આ બાઈકમાં 102 સીસીના એન્જિનનો ઉપયોગ કર્યો છે. આમાં પણ કંપનીએ 4 ગિયરબોક્સ આપ્યા છે. બંને વ્હીલમાં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. 

કિંમત અને માઈલેજ

આ બાઈકની કિંમત 42790 રૂપિયા છે. તેનું વજન 115 કિગ્રા છે અને 10.5લીટરની ફ્યૂલ ટેંક છે. માઈલેજની વાત કરીએ તો આ બાઈક 75થી 80 કિમી પ્રતિલીટર માઈલેજ આપે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ