બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Chandrayaan 3 is much more cheaper than elon musk spacex ticket

ના હોય! / ISRO નો કમાલ: એલોન મસ્ક સ્પેસમાં આંટો મારવાના 900 કરોડ લે છે! આદિપુરુષના બજેટ કરતાં પણ સસ્તામાં આપણે ચંદ્રયાન બનાવી દીધું

Arohi

Last Updated: 01:10 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3: દુનિયાના સૌથી અમીર શખ્સ કહેવાતા એલોન મસ્કના સ્પેસએક્સમાં ફરવાનો ખર્ચ સાંભળીને તમને પણ ચક્કર આવી જશે. ચંદ્રયાન 3ના લોન્ચિંગ પર જ તેના બજેટ અને ખર્ચ વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે.

  • સ્પેસમાં આંટો મારવાના 900 કરોડ લે છે મસ્ક 
  • આદિપુરૂષના બજેટ કરતા સસ્તામાં બન્યું ચંદ્રયાન 
  • 615 કરોડમાં બની ગયું ચંદ્રયાન-3 

આજે દરેક જગ્યા પર ફક્ત ચંદ્રયાન-3ની ચર્ચા થઈ રહી છે. શુક્રવારે ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર જવા માટે ઉડાન ભરશે. આ મિશનનો ખર્ચ 615 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યો છે. જે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરૂષના બજેટ કરતા પણ ઓછો છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ આદિપુરૂષ બનાવવા પાછળ 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ચંદ્રયાન-3 આ ફિલ્મના બજેટ કરતા પણ ઓછામાં બનીને તૈયાર થઈ ગયું છે.

લગભગ 50 દિવસની યાત્રા બાદ આ મિશન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ તો થઈ ચંદ્રયાન 3ની તૈયારી અને ખર્ચની વાત. હવે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમારા હોંશ ઉડી જશે. હકીકતે સ્પેસ સેક્ટરમાં આખી દુનિયામાં સૌથી મોટું નામ એલોન મસ્કની કંપની સ્ટારલિંકનું આવે છે. કહેવામાં આવે છે કે તે પહેલા એવા વ્યક્તિ છે જેમણે પોતાનું પ્રાઈવેટ સ્પેસ લોન્ચ કર્યું. 

મસ્કના સંપૂર્ણ સ્ટારલિંક પ્રોજેક્ટને તો છોડો તેમના સ્પેસમાં ફરવાનો ખર્ચ સાંભળીને પણ તમારૂ મજગ ચકાવે ચડી જશે. જેટલો ખર્ચ તેમના સ્પેસમાં ફરવાની ફક્ત બે ટિકિટોનો આપવો પડે છે. તેનાથી ઓછામાં ભારતે આખુ ચંદ્રયાન-3 મિશન તૈયાર કરી લીધુ.

કેટલું છે ચંદ્રયાન-3નું બજેટ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચંદ્રયાન3નો ખર્ચ લગભગ 615 કરોડ છે. ઈસરોની તરફથી બનાવવામાં આવેલા આ મિશનનો અંદાજીત ખર્ચ 600 કરોડ રૂપિયા છે. પરંતુ તેને બનાવીને તૈયાર થવામાં 615 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. 

ત્યાં જ ચંદ્રયાન-2ની વાત કરવામાં આવે તો તેને સફળ બનાવવા માટે લગભગ 978 કરોડ રૂપિયો ખર્ચ થયો હતો. ત્યાં જ અમેરિકા જેવા પાવરફૂલ દેશના મૂન મિશનની વાત કરવામાં આવે તો અમેરિકા મૂન મિશન પર અત્યાર સુધી લગભગ 825 લાખ કરોડ ખર્ચ કરવામાં આવી ચુક્યા છે. 

એલોન મસ્કના સ્પેસની ટિકિટ 
આ તો થઈ ચંદ્રયાનની વાત. હવે વાત કરીએ સ્પેસએક્સના માલિક એલોન મસ્કના સ્પેસમાં ફરવાની. એક રિપોર્ટ અનુસાર એક્ઝિમ સ્પેસ જે એક પ્રાઈવેટ એરોસ્પેસ કંપની છે. આ કંપનીએ પહેલું એવું કમર્શિયલ સ્પેસ સેન્ટર બનાવ્યું હતું જેમાં સામાન્ય લોકોને એલોન મસ્કની સ્પેસએક્સની મુલાકાત લેવાની તક આપવામાં આવી હતી. 

900 કરોડમાં બે લોકોની ટિકિટ 
એલોન મસ્કની સ્પેસમાં ફરવા માટે જે ટિકિટ રાખવામાં આવી હતી. તે એક ટિકિટની કિંમત 55 મિલિયન ડોલર રાખવામાં આવી હતી. જો તમે તેમના સ્પેસમાં પોતાના પાર્ટનર કે કોઈ સાથીની સાથે ફરવાનો પ્લાન કર્યો હોય તો તમારે બે ટિકિટ માટે લગભગ 900 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડે. જ્યારે ભારતમાં આખુ ચંદ્રયાન-3 મિશન ફક્ત 615 કરોડ રૂપિયામાં બનાવી દેવામાં આવ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ