બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / CBSE Class 10 & 12 exams to start from February 15, 2023

BIG NEWS / વિદ્યાર્થીઓ લાગી જજો તૈયારીમાં ! CBSE 10 અને 12મા ધોરણની પરીક્ષાની તારીખ થઈ જાહેર

Hiralal

Last Updated: 08:58 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSEએ ગુરુવારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની તારીખ જાહેર કરી દીધી છે.

  • CBSE બોર્ડે જાહેર કરી 10 અને 12 મા ધોરણની પરીક્ષાની તારીખ
  • 15 ફેબ્રુઆરી 2023થી શરુ થશે પરીક્ષા 
  • 2 થી 14 જાન્યુઆરીની વચ્ચે 10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે 

આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં બેસી રહેલા વિદ્યાર્થીઓએ હવે પરીક્ષાની તૈયારીમાં લાગી જજો. કારણ કે બોર્ડની પરીક્ષાને હવે દોઢ જ મહિનો રહ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી દીધી છે. CBSEની જાહેરાત અનુસાર, ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે.

02 થી 14 જાન્યુઆરીની વચ્ચે પ્રેક્ટિકલ પરીક્ષા 
CBSEએ શૈક્ષણિક સત્ર 2022-23 માટે ધોરણ 10 અને 12 ની પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી દીધી છે. બોર્ડ 02 થી 14 જાન્યુઆરી 2023 ની વચ્ચે ધોરણ 10 અને 12 માટે પ્રેક્ટિકલ પરીક્ષા લેશે. 

હવે જાહેર થશે ટાઈમ ટેબલ 
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ડેટશીટ અને ટાઈમ ટેબલ જાહેર કરી શકે છે. ડેટશીટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in અને cbse.nic.in પર જઈને પોતાની ડેટશીટ ચેક અને ડાઉનલોડ કરી શકશે.

પરીક્ષાની ડેટશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી 
સ્ટેપ 1: ડેટશીટ જાહેર થયા બાદ સૌથી પહેલા સીબીએસઈ cbse.gov.in ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
સ્ટેપ 2: હોમ પેજ પર સીબીએસઈ 10 મી અને 12 મી બોર્ડની પરીક્ષા 2023 ની પીડીએફ લિંક મળશે.
સ્ટેપ 3: વિદ્યાર્થીઓ 10 મી અથવા 12 મી બોર્ડની પરીક્ષાની ડેટશીટ પર ક્લિક કરીને તેને ચકાસી અને ડાઉનલોડ કરી શકશે.
સ્ટેપ 4: વિદ્યાર્થીઓ ડેટશીટની પ્રિન્ટઆઉટ લઈ શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ