બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ટેક અને ઓટો / car buyer guide car ac effect on mileage car care tips tips for car car ac tips

ટિપ્સ / શું વધારે માઈલેજ લેવા કારનું AC બંધ કરી કાચ ઉતારી કરો છો મુસાફરી, નહીં પડે કોઈ ફર્ક, સમજો ગણિત

Manisha Jogi

Last Updated: 07:03 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકો ગરમીમાં કારની બારી ખોલીને કાર ચલાવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગરમીમાં કારની બારી ખોલીને ગાડી ચલાવવાથી તમારા પર અસર થઈ શકે છે.

  • એસી અને માઈલેજનું શું કનેક્શન છે?
  • અનેક લોકો ગરમીમાં કારની બારી ખોલીને કાર ચલાવે છે
  • શું બારી ખોલીને કાર ચલાવવી જોઈએ?

જો તમે કાર માલિક છો, તો તમને મનમાં આ પ્રશ્ન જરૂરથી થયો હશે કે, એસી અને માઈલેજનું શું કનેક્શન છે? જેના કારણે અનેક લોકો એસી ઓન કરતા નથી, તથા અનેક લોકો ગરમીમાં કારની બારી ખોલીને કાર ચલાવે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગરમીમાં કારની બારી ખોલીને ગાડી ચલાવવાથી તમારા પર અસર થઈ શકે છે. 

એસીના કારણે એન્જિન પર લોડ
કારના ACને કારણે એન્જિન પર લોડ જરૂરથી આવે છે અને ફ્યૂઅલ પણ વપરાય છે. ઉપરાંત કારની માઈલેજ પણ ઓછી થાય છે. શું કારની બારી ખોલીને કાર ચલાવવાથી નુકસાન થાય છે? તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

શું બારી ખોલીને કાર ચલાવવી જોઈએ?
જો તમે કારની બારી ખોલીને કાર ચલાવો છો, તો સ્પીડ પ્રતિ કલાક 30 કિલોમીટરની આવી શકે છે, જેના કારણે માઈલેજ વધતું નથી પરંતુ ઘટી જાય છે. જ્યારે પણ કારની બારી ખોલીને કાર ચલાવવામાં આવે તો હવાના પ્રેશરના કારણે કાર પાછળની તરફ ધકેલાય છે અને આગળની તરફ જવા માટે એન્જિને વધુ મહેનત કરવી પડે છે. આ કારણોસર ફ્યૂઅલ વપરાશ વધુ થાય છે અને માઈલેજ પણ વધે છે. 

કાર AC ઓન કરવામાં આવે તો શું થાય?
AC ઓન કરીને કાર ચલાવવામાં આવે તો કાર માઈલેજ ઓછી થાય છે, પરંતુ કારના કાચ ખોલીને જેટલી અસર થાય છે, તેટલી અસર થતી નથી. જેમાં તમને પ્રતિ લીટર 2થી 3 કિલોમીટરનું અંતર જોવા મળે છે. આ બાબત ઉદાહરણ તરીકે સમજીએ તો, કારમાં AC ઓન કર્યા વગર કાર પ્રતિ લીટર 15 કિલોમીટરનું માઈલેજ આપે છે અને AC ઓન કરવામાં આવે તો 12થી 13 કિલોમીટરનું માઈલેજ આપે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ