બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Can the mobile number linked with Aadhaar be changed? Know the process

તમારા કામનું / શું આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર બદલી શકાય? જાણો પ્રોસેસ

Megha

Last Updated: 03:31 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aadhaar Card: ઘણી વખત લોકો કોઈ કારણોસર તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલવા માંગે છે. જો તમે પણ નંબર બદલવા માંગો છો તો જાણી લો કેવી રીતે?

  • આધાર કાર્ડ સાથે એક મોબાઈલ નંબર પણ લિંક થયેલો હોય છે
  • મોબાઈલ નંબર બદલવા માંગો છો?
  • આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર કેવી રીતે બદલવો જાણો 

Aadhaar Card: કોઈપણ સરકારી કે બિનસરકારી કામ કરવા માટે એક દસ્તાવેજની જરૂર છે અને તેનું નામ છે આધાર કાર્ડ. આધાર કાર્ડ લોકોને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે UIDAI દ્વારા જારી કરવામાં આવે છે. દરેક આધાર કાર્ડમાં 12 અંકનો નંબર હોય છે. આ સિવાય આધારમાં બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી હોય છે. ઉપરાંત આધાર કાર્ડ સાથે એક મોબાઈલ નંબર પણ લિંક થયેલો હોય છે, જેના પર આધાર સાથે જોડાયેલા OTP આવે છે. જો કે ઘણી વખત લોકો કોઈ કારણોસર તેમના આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર બદલવા માંગે છે. જો તમે પણ નંબર બદલવા માંગો છો તો જાણી લો કેવી રીતે?

આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર કેવી રીતે બદલવો:-
- દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ મોબાઈલ નંબર તેમના આધાર કાર્ડ સાથે લિંક હોય છે. એટલે જો કોઈ કારણોસર તમે તે બદલવા માંગતા હોય તો આ માટે તમારે પહેલા તમારા નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે.

- આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ફોર્મ લેવું પડશે, જણાવી દઈએ કે આ ફોર્મને કરેક્શન ફોર્મ કહેવામાં આવે છે. આ ફોર્મમાં તમારે જરૂરી માહિતી દાખલ કરવી પડશે, જેમ કે આધાર નંબર, નામ, સરનામું સાથે મોબાઇલ નંબર જે આધાર સાથે લિંક કરવાનો રહેશે.

- ફોર્મ ભરતી વખતે એકવાર મોબાઈલ નંબર ચેક કરો એ બાદ આ ફોર્મ સંબંધિત અધિકારીને આપો અને તેઓ તમારું બાયોમેટ્રિક લઈ જશે. આ પછી તમારો નવો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક થઈ જશે

નોંધનીય છે જે મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે તમારે લગભગ 25 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ