બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / cabbage soup beneficial in weight loss know more health care tips

તમારા કામનું / ઘરે બેઠા ઘટાડો 4 કિલો સુધી વજન! પોષક તત્વોથી ભરપૂર આ સૂપનું કરો સેવન, સ્ફૂર્તિલુ રહેશે શરીર

Arohi

Last Updated: 02:47 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોબીજનો સૂપ તમને વજન ઘટાડવામાં તો મદદ કરશે જ સાથે તેમાં રહેલા પોષક તત્વો તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા કરે છે. તમારે ફક્ત કોબીનું યોગ્ય રીતે સેવન કરવું પડશે.

  • વજન ઘટાડવામાં મદદ કરશે કોબીજનો સૂપ 
  • ઘરે બેઠા ઘટાડો 4 કિલો વજન 
  • યોગ્ય રીતે કરો સેવન સ્વાસ્થ્યને થશે ખૂબ ફાયદા 

જો તમે તમારા વધતા વજનથી પરેશાન છો તો ગભરાશો નહીં. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે માત્ર એક અઠવાડિયામાં તમારું વજન 4 કિલો ઓછું કરી શકો છો. જી હા, સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે. પરંતુ કોબીજ સૂપ પીવાથી તમારું વજન જલ્દી ઓછું થઈ શકે છે. 

જાણકારી માટે જણાવી દઈએ કે વજન ઘટાડવા માટે કોબીજ સૂપ પીવો કે નહીં તે વિશે લોકોના પોતાના વિચારો હોઈ શકે છે. કોબીના સૂપમાં કેલરી ઓછી હોય છે. જો તમે બહુ ઓછા સમયમાં વજન ઓછું કરવા માંગતા હોવ તો આ સૂપ બેસ્ટ ઓપ્શન બની શકે છે.

પોષક તત્વોથી ભરપૂર છે આ સૂપ 
તમને જણાવી દઈએ કે કોબીના સૂપમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. કોબીમાં આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, સોડિયમ, કોલિન, નિયાસિન, રિઈબોફ્લેવિન, વિટામિન K, વિટામિન C, વિટામિન E, વિટામિન B6, ફોલેટની સાથે પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, થાઇમિન અને મેંગેનીઝ જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ પોષક તત્વોમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

વજન ઘટાડવામાં મદદ
એવું કહેવાય છે કે જો કોબીનો ઉપયોગ વજન ઘટાડવા માટે સૂપના રૂપમાં કરવામાં આવે તો તે વધુ સારું છે. તેના સેવનથી પેટ ઝડપથી ભરાય છે. કોબીજ સૂપ પીવાથી વારંવાર ભૂખ નથી લાગતી. તમને જણાવી દઈએ કે તેને ઝડપી વજન ઘટાડવાની ડાયેટમાં તેને સામેલ કરી શકો છો.

આ રીતે બનાવો કોબીજનો સૂપ 
તેને બનાવવા માટે બે મોટી ડુંગળી, બે લીલા મરચાં, બે ટામેટાં, એક કોબી, ત્રણ ગાજર અને 6 થી 8 કપ પાણી લો. બધા શાકભાજી કાપી લો. એક કડાઈમાં એક નાની ચમચી તેલ નાખીને ગરમ કરો. તે ગરમ થાય પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો.

હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. પછી કડાઈમાં છીણેલી કોબી નાખો અને મીઠું પણ નાખો. આ પછી, પાણી ઉમેરો અને ઢાંકણ અથવા પ્લેટ સાથે પેનને ઢાંકી દો. લગભગ દસ મિનિટ સુધી મધ્યમ તાપ પર તેને ચડવા દો. આ પછી તેને ગાળીને તેમાં લીલા ધાણા નાખીને તેનું સેવન કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ