બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Budh Gochar 2023 date time mercury transit in leo effects on zodiac signs

Budh Gochar 2023 / કોને મળશે શાનદાર જોબ, કોના જીવનમાં વિદેશ યોગ? જાણો બુધ ગોચરનો કઇ રાશિ પર કેવો પ્રભાવ

Arohi

Last Updated: 12:40 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budh Gochar 2023: બુધ ગ્રહે સિંહ રાશિમાં સવારે 4.38 વાગ્યે કર્ક રાશિથી સિંહ રાશિમાં ગોચર કર્યું છે. બુધના સિંહ રાશિમાં ગોચર કરવાથી બધી 12 રાશિઓ પર શુભ અશુભ પ્રભાવ પડી શકે છે.

  • બુધનો સિંહ રાશિમાં પ્રવેશ
  • 12 રાશિઓ પર પડશે શુભ-અશુભ પ્રભાવ
  • કોના જીવનમાં વિદેશ યોગ? 

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન આજે 25 જુલાઈના દિવસે મંગળવારે થયું છે. બુધ ગ્રહ સિંહ રાશિમાં સવારે 4.38 મિનિટ પર કર્કથી સિંહ રાશિમાં ગોચર કર્યું છે. બુધ હવે સિંહ રાશિમાં 69 દિવસ સુધી રહેશે. 

1 ઓક્ટોબરે રાત્રે 8.45 મિનિટ પર બુધ સિંહ રાશિમાંથી નિકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ કહ્યો છે. બુધના સિંહ રાશિમાં ગોચર કરવાથી દરેક 12 રાશિઓ પર શુભ કે અશુભ પ્રભાવ થઈ શકે છે. 

બુધ ગોચર 2023 રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ 
મેષ 

બુધ ગોચરના કારણે તમને ધનની કમીમાંથી પસાર થવું પડી શકે છે. તમે આ સમયે યોગ્ય નિર્ણય લેવામાં ખૂબ સમય લગાવી શકો છો કે દુવિધામાં ફસાઈ શકો છો. વ્યાપારી વર્ગને નફા માટે ખૂબ મહેનત કરવાની રહેશે. કરિયારની દષ્ટિથી સમય પડકાર ભરેલો હોઈ શકે છે. 

વૃષભ 
નોકરીયાત લોકોનું કામમાં મન નહીં લાગે. કાર્યસ્થળ પર અસહયોગ તેનું મોટુ કારણ હોઈ શકે છે. નોકરીમાં ટ્રાન્સફર કે પછી જોબ બદલવાનો વિચાર આવી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે મુશ્કેલ સમય હોઈ શકે છે. આગળ વધવા માટે ખૂબ મહેનત કરવી પડશે. ભૌતિક જીવનમાં સુખ અને સુવિધાઓમાં કમી આવી શકે છે. 

મિથુન 
તમારી રાશિના લોકોને બુધ ગોચરના કારણે વિદેશમાં નોકરી લાગી શકે છે. નોકરીયાત લોકોને અચાનક પ્રમોશન અને વેતન વૃદ્ધિનો લાભ મળી શકે છે. આ સમયમાં તમે મકાન, વાહન, પ્લોટ કે ફ્લેટ ખરીદવાનું વિચારી શકો છો. પ્રોપર્ટીમાં કરેલું રોકાણ લાભકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં ઉન્નતિ માટે સમય અનુકૂળ છે. 

કર્ક 
બુધ ગોચરના કારણે જે લોકો ઈન્પોર્ટ અને એક્સપોર્ટ કે પછી વિદેશી વ્યાપાર સાથે જોડાયેલા છે તેમને લાભ થઈ શકે છે. તમારી બેદરકારીના કારણે નફો કમાવવાનો અવસર હાથથી નિકળી શકે છે. નોકરી કરનાર પર કામનું પ્રેશર વધશે. સહકર્મિઓ પાસેથી સહયોગ ન મળવાથી મન પરેશાન રહી શકે છે. તમને ખોટાખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ. નહીં તો આર્થિક સ્થિતિ બગડી શકે છે. 

સિંહ 
બિઝનેસ સાથે જોડાયેલા જાતકો પર બુધ દેવની કૃપા થશે અને તમને નફો કમાવવાના ઘણા અવસર પ્રાપ્ત થઈ શકે છે. તમારા નેટવર્કનું વિસ્તાર થશે. જેનાથી આગળ ચાલીને લાભ થઈ શકે છે. કરિયર માટે સમય સારો છે. તમારા કામની પ્રસંશા થશે. લોકો તમને પ્રભાવિત થશે. આ સમયે યાત્રાનો પણ યોગ છે. જે તમારા કરિયર માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. 

કન્યા 
બુધ દેવની કૃપાથી અમુક લોકોને વિદેશમાં નોકરી કે વિદેશ કંપનીમાં નોકરીના અવસર મળી શકે છે. જોકે વર્તમાન નોકરીમાં તમને ખુશી નહીં મળે. તેના માટે જોબ બદલવાનું વિચારી શકો છો. આ સમયે તમારો ખર્ચ વધશે. જેનો બોજો તમારા ખિસ્સા પર પડી શકે છે. બચત પણ પ્રભાવિત થઈ શકે છે. 

તુલા 
જે લોકો વિદેશમાં નોકરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેને સફળતા મળી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને મોટો લાભ થવાની શક્યતા છે. 

વૃશ્ચિક 
આ રાશિના લોકોને નોકરીને લઈને અસુરક્ષાની ભાવના આવી શકે છે. આ સમયે તમારા પર કામનું દબાણ વધારે હોઈ શકે છે. 

ધન 
આ સમય તમારા માટે કરિયરમાં ઉન્નતિ માટે વરદાનથી કમ નથી. કરિયરમાં આગળ વધવા માટે ઘણી તક જોવા મળશે. વિદેશ પણ જવાના યોગ બની શકે છે. 

મકર 
બુધ ગોચરના કારણે ધન હાનિની આશંકા છે. કોઈ પણ રોકાણ જલ્દીમાં ન કરો. આ સમયે તમે કોઈને રૂપિયા ઉધાર ન આપો. 

કુંભ 
તમારી રાશિના લોકોને કામમાં મિત્રો અને સંબંધોથી મદદ મળી શકે છે. જોકે કાર્યમાં સફળતા માટે ખૂબ મહેનત કરવી પડશે. કામમાં મન ન લાગવાથી સફળતા મળવા પર મુશ્કેલી આવી શકે છે. 

મીન 
બુધ ગોચરના કારણે તમારી રાશિના લોકોને ખર્ચ વધી શકે છે. નોકરીયાત લોકોનું કામમાં મન નહીં લાગે. જોકે સમયે તમારા પર કામનું દબાણ વધારે થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ