બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Budget session of Gujarat Assembly will begin in February

બજેટ સત્ર 2024 / ફેબ્રુઆરીમાં શરૂ થશે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ગત વર્ષની તુલનાએ કદમાં થઇ શકે છે 20થી 25 ટકાનો વધારો

Priyakant

Last Updated: 12:16 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget Session Latest News: ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારોની શક્યતા, લોકસભા 2024 ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખી સરકાર નવી બાબતો લાવી શકે છે

  • ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે 
  • ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના
  • ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારોની શક્યતા
  • ગત વર્ષ 2023-24માં ગુજરાતનું અંદાજપત્ર ૩ લાખ કરોડ હતું
  • લોકસભા 2024 ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખી સરકાર નવી બાબતો લાવી શકે છે

Gujarat Budget Session : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં શરુ થશે. વાત જાણે એમ છે કે, આ વર્ષે વિધાન સભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે. આ સાથે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટના કદમાં 20 થી 25 ટકા વધારાની શક્યતા છે. નોંધનિય છે કે, ગત વર્ષ 2023-24માં ગુજરાતનું અંદાજપત્ર ૩ લાખ કરોડ હતું. જોકે હવે આ વખતે લોકસભા 2024 ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખી સરકાર નવી બાબતો લાવી શકે છે. 

ફેબ્રુઆરીમાં વિધાનસભામાં યોજાશે બજેટ સત્ર
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં આગામી ફેબ્રુઆરી માસની શરૂઆતમાં જ બજેટ સત્ર શરૂ થવાની સંભાવના છે. ગતવર્ષની તુલનાએ બજેટના પ્રમાણમાં 20થી 25 ટકાનો વધારો થઈ શકે છે. નોંધનિય છે કે, ગ્ટ વર્ષે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર 2.0ના પ્રથમ બજેટમાં રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈએ વિવિધ વિભાગો વત્ચે સંતુલિત ફાળવણી કરવા સાથે 916.87 કરોડની પૂરાંત વાળું બજેટ રજૂ કર્યું હતું.

File Photo

ગુજરાત વિધાનસભામાં અગાઉ રજૂ કરવામાં આવેલા વર્ષ 2023-24 માટેના 3.01 લાખ કરોડ રૂપિયાના કદના આ બજેટમાં નાણાપ્રધાને શિક્ષણ, આરોગ્ય, કૃષિ ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં ફાળવણી વધારીને સર્વાંગી વિકાસનો પાયો નાખ્યો હતો. રૂ.85,630.89 કરોડની મૂડી આવક સામે કુલ રૂ.97,902.61 કરોડના ખર્ચનો અંદાજ અને પરિણામે 12,271.72 કરોડની મૂડી ખાધનો અંદાજ અને બજેટનું કુલ કદ 3.01 લાખ કરોડનું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ