ખરેખર? / બ્રિટનના આ નિર્ણયથી ભારતમાં ઈલેક્ટ્રિક વાહનો થશે સસ્તા, વીઝા નિયમોમાં પણ અપાશે મોટી છૂટ!

britain decision electric vehicles become cheaper in india big concession in visa

Britain Electric Vehicles: ભારત અને બ્રિટનની વચ્ચે મફત વ્યાપાર સમજૂતી ટૂંક સમયમાં અમલમાં આવી શકે છે. ત્યાર બાદ બ્રિટનમાં વિઝા નિયમોમાં પણ છૂટ આપવામાં આવશે. એવામાં વ્યાપારીઓને બ્રિટન આવવા જવાનું સરળ થઈ જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ