બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / bride open fire with a gun at her wedding reception in bihar video viral

વાયરલ / ગજબ! દુલ્હને લગ્ન મંડપમાં જ કરી દીધું એવું કામ કે જાનૈયા થઈ ગયા સ્તબ્ધ, જાણો શું બની ઘટના

Premal

Last Updated: 05:17 PM, 13 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નના દિવસે ઘણી વાર લોકો ખુશી મનાવવા માટે આવા કામ કરી બેસતા હોય છે, ત્યારબાદ લોકોને પસ્તાવવાનો વારો આવે છે. બિહારના ખગડિયા જિલ્લાનો એક વિડીયો સોશિયલ મીડીયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

  • બિહારના ખગડિયા જિલ્લાનો એક વીડીયો સો.મીડિયામાં વાયરલ
  • નવવધુના હાથમાં બંદૂક આપી દેવામાં આવે છે
  • લગ્નના દિવસે સ્ટેજ પર હાજર નવવધુએ બંદૂકથી કર્યુ ફાયરીંગ

નવવધુએ બંદૂકથી હરખાઈને ફાયરીંગ કર્યુ

વાયરલ થયેલ આ વીડિયોમાં લગ્નના દિવસે સ્ટેજ પર હાજર નવવધુએ બંદૂકથી હરખાઈને ફાયરીંગ કરી. જેનો વીડિયો સામે આવ્યાં પછી લોકો આશ્ચર્યમાં છે. જેમકે વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે નવવધુના હાથમાં બંદૂક આપી દેવામાં આવે છે અને પછી તેને ફાયરીંગ કરવાનું કહેવામાં આવે છે.

સ્ટેજ પર ઉભી રહેલી નવવધુએ કર્યુ ધડાધડ ફાયરીંગ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે નવવધુ સ્ટેજ પર ઉભી છે અને કોઈ તેના હાથમાં આવીને બંદૂક આપી દે છે અને તેને ફાયરીંગ કરવાનું કહેવામાં આવે છે. સ્ટેજ પર ઉભી રહેલી નવવધુ પાસે પાછળથી એક વ્યક્તિ આવે છે અને તેના હાથેથી ફાયરીંગ કરાવે છે. ફાયરીંગ સમયે ગોળીનો અવાજ ચોખ્ખે-ચોખ્ખો સાંભળી શકાય છે. પ્રાપ્ત જાણકારી મુજબ, ખગડીયાના ભરતખંડના રહેવાસી આસિફ રાજાના લગ્ન પાંચ મેએ નવગછિયાના બલહામાં થઈ હતી. ત્યારબાદ રિસેપ્સન પાર્ટીનું 10 મેએ આયોજન કરવામાં આવ્યું હતું.

રિસેપ્શનમાં ફાયરીંગ માટે નવવધુંના હાથમાં આપી બંદુક 

લગ્નના રિસેપ્શનમાં ફાયરીંગ માટે નવવધુના હાથમાં લાંબી બંદૂક આપી દેવામાં આવે છે, જ્યારે નવવધુ હરખાઈને ફાયરીંગ કરે છે. એવામાં પ્રશ્ન ઉભો થાય છે કે લોકોને કાયદાનો ડર કેમ નથી અને તે સમયે થોડી પણ ભુલચુક થાત તો કોઈનું પણ મૃત્યુ થઇ ગયુ હોત. ઉલ્લેખનીય છે કે, આની પહેલા પણ આ પ્રકારના ઘણા કિસ્સાઓ સામે આવ્યાં છે. જો કે, ત્યારબાદ પણ લોકો કાયદા જોડે રમત રમતા હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ