ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
મલાઈકાનો દિવસ યોગ સાથે થાય છે
ADVERTISEMENT
મલાઈકા સવારે પ્રથમ હેલ્ધી સ્મૂધી લે છે. સ્મુધીમાં ઓટ, ગોળ અને મધ અચુક હોય છે. મલાઇકા ત્યારબાદ નાસ્તામાં ફળો, ઇડલી, ઉપમા, પૌંવા અને ઇંડાના વ્હાઇટ ભાગથી બનાવેલી આમલેટ લે છે. મલાઈકા તેના દિવસની શરૂઆત યોગ સાથે કરે છે. તે પછી, જીમ, સ્વિમિંગ અને વોક પણ તેના રૂટિનનો એક ભાગ છે.મલાઈકા ભારતીય ખોરાક વધુ પસંદ કરે છે.
ADVERTISEMENT

ડિટોક્સ ડ્રિંક વગર મલાઈકાનો દિવસ અધુરો
ADVERTISEMENT
બપોરના ભોજનમાં ભાત, શાકભાજી, રોટલી ફણગાવેલાં કઠોળ અને ચિકન અથવા માછલી ખાવાનું પસંદ કરે છે. મલાઈકાને સાંજે જિમ જવાના એક કલાક પહેલા પીનટ બટરવાળી સેન્ડવિચ ખાવાનું પસંદ છે. ઉપરાંત, તે હેલ્ધી અને ડિટોક્સ ડ્રિંક લેવાનું પસંદ કરે છે.ડિનરમાં બાફેલા શાકભાજીનો સુપ અને સલાડ લે છે.
સાંજે શું જમે છે મલાઈકા
ADVERTISEMENT
મલાઇકા કહે છે કે રાતે તમે જેટલું લાઇટ ખાશો એટલા તમે તમારી જાતને ફિટ અનુભવશો. ઉલ્લેખનીય છે કે બોલિવુડની અનેક સેલિબ્રિટિ ફિટ રહેવાં માટે નિયમિત કોઇને કોઇ એકસેસાઇઝ કરવા ઉપરાંત ડાયેટનું ખાસ ધ્યાન રાખે છે. અક્ષયકુમાર જેવા કેટલાક એકટર તો શુટિંગમાં પણ ઘરેથી ટિફિન લઇને જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ