બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood actress Mahima Chaudhary Mother passed awa

દુ:ખદ / વધુ એક બોલિવુડ એક્ટ્રેસ પર તૂટ્યો દુ:ખોનો પહાડ, માતાના નિધનથી રડી-રડીને હાલત ખરાબ

Arohi

Last Updated: 10:15 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahima Chaudhary Mother Death: મનોરંજન જગતમાંથી એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાની માતા બાદ બોલિવુડ એક્ટ્રેસ મહિમા ચૌધરીના માતાએ પણ દુનિયાને અલવિદા કહી દીધુ છે.

  • મહિમા ચૌધરીના માતાનું નિધન 
  • એક્ટ્રેસ પર તૂટ્યો દુ:ખોનો પહાડ
  • માતાના નિધનથી રડી-રડીને હાલત ખરાબ

મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાના માતા બાદ બોલિવુડ એક્ટ્રેસ મહિમા ચોધરીના માતાએ પણ દુનિયાને અલવિદા કહી દિધુ છે.

માતાને ગુમાવ્યા બાદ મહિમા આઘાતમાં છે અને તેના પર દુખોનો પહાડ તુટી પડ્યો છે. પહિમા ઉપરાંત તેની દિકરી અરિયાની પણ રડી-રડીને હાલત ખરાબ છે. 

લાંબા સમયથી હતા બીમાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મહિમાના માતા લાંબા સમયથી ઉંમરના કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે લડી રહ્યા હતા. અચાનક મહિમાના માતાને શ્વાસ ચડવા લાગ્યો અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધુ. 

મહિમા અને તેમની દિકરી અરિયાના બન્ને મિસિઝ ચોધરીના મૃત્યુ બાદ ખૂબ જ દુખી છે. આ પહેલા મહિમાના કેન્સર પીડિત હોવાની જાણકારી સામે આવી હતી.

મહિમાને છે કેન્સર 
મહિમા ચોધરીને કેન્સરનો ખુલાસો 9 જૂન 2022એ અનુપમ ખેરે કહ્યો હતો. ફિલ્મ 'સિગ્નેચર' વખતે મહિમા ચોધરીએ પોતાનું દુખ અનુપમ ખેર સાથે વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે તે બ્રેસ્ટ કેન્સર જેવી સમસ્યાઓ સામે ઝઝુમી રહી છે. 

એક્ટ્રેસે એમ પણ જણાવ્યું કે તેની સારવાર થઈ રહી છે. ત્યાં જ મહિમાએ કેન્સર જેવી મોટી સમસ્યા સામે ઝઝુમવામાં જે હિંમ્મત દર્શાવે છે તેના વખાણ કરીએ તેટલા ઓછા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ