બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Bigg Boss 17: Know how many crores Salman Khan will charge to host Bigg Boss

મનોરંજન / Bigg Boss 17: બિગ બોસ 17ને હોસ્ટ કરવા જાણો સલમાન ખાન કેટલાં કરોડની રકમ વસૂલશે? આંકડો જાણીને ચોંકી ઉઠશો

Megha

Last Updated: 10:43 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિગ બોસ 17ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે. એવામાં અહેવાલો છે કે તે બિગ બોસ 17 હોસ્ટ કરવા માટે પણ મોટી રકમ ચાર્જ કરી રહ્યો છે.

  • 'બિગ બોસ 17' શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે
  • સલમાન ખાને બિગ બોસ 17 હોસ્ટ કરવા મોટી રકમ ચાર્જ કરી
  • એક એપિસોડ માટે 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે 

'બિગ બોસ 17' શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. સલમાન ખાનનો વિવાદાસ્પદ રિયાલિટી શો 15 ઓક્ટોબરથી ટીવી પર પ્રસારિત થશે.એ ક તરફ, ચાહકો એ જાણવા માટે ઉત્સુક છે કે આ વખતે શોમાં ક્યા સેલેબ્સ સ્પર્ધક તરીકે ભાગ લેવાના છે. બીજી તરફ કેટલાક લોકો એવા છે જેઓ સલમાન ખાનની ફીને લઈને ઉત્સાહિત છે.

સલમાન ખાને બિગ બોસ 17 હોસ્ટ કરવા મોટી રકમ ચાર્જ કરી
બિગ બોસ 17ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોને લઈને દરરોજ કોઈને કોઈ અપડેટ આવે છે. અત્યાર સુધી ઘણા નામ સામે આવ્યા છે, જે બિગ બોસના ઘરમાં રહેશે પણ આ બધા વચ્ચે હવે અભિનેતાની ફીને લઈને સમાચાર આવ્યા છે. સલમાન ખાન દર સીઝનમાં બિગ બોસ હોસ્ટ કરવા માટે મોટી ફી વસૂલે છે. એવા અહેવાલો છે કે તે બિગ બોસ 17 હોસ્ટ કરવા માટે પણ મોટી રકમ ચાર્જ કરી રહ્યો છે.

આ સિઝનમાં આટલી હશે સલમાન ખાનની ફી 
બિગ બોસના ફેન પેજ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 'બિગ બોસ 17' માટે સલમાન ખાનને મોટી રકમ આપવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે દર અઠવાડિયે 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. સલમાન ખાન અઠવાડિયામાં માત્ર બે દિવસ શો હોસ્ટ કરવા આવે છે. મતલબ કે તેને એક એપિસોડ માટે 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. સાથે જ એવી પણ અટકળો છે કે ભાઈજાન આખી 17મી સીઝન માટે 200 કરોડ રૂપિયાની જંગી ફી લઈ શકે છે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

બિગ બોસ 17 કલર્સ પર 15 ઓક્ટોબરથી શરૂ થશે
આ સીઝનમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ શોમાં જોવા મળશે. અનેક નામોને મંજૂરી આપવામાં આવી છે. નિર્માતાઓ દ્વારા હજુ કોઈ જાહેરાત કરવાની બાકી છે. સપ્ટેમ્બરમાં બિગ બોસ 17 નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો હતો અને ત્યારે પ્રીમિયરની તારીખ અને શોની થીમની પુષ્ટિ કરી હતી. બિગ બોસ 17માં જોવા મળેલા સ્પર્ધકોમાં કૃતિ મહેરા, અંકિતા લોખંડે અને વિકી જૈન, એશા માલવીયા, શફાક નાઝ, અરમાન મલિક અને પાયલ મલિક, હર્ષ બેનીવાલ, જય સોની, ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટ છે.

મુનાવર ફારુકીએ બિગ બોસ 17નો ભાગ બનવાની પુષ્ટિ કરી છે. સ્ટેન્ડ-અપ કોમેડિયન કંગના રનૌત દ્વારા હોસ્ટ કરાયેલ લોક અપની વિજેતા પણ રહી છે.અહેવાલો અનુસાર, બિગ બોસ 17 માં સિંગલ vs કપલ થીમ હશે. સિંગલ્સની સાથે સાથે ઘણા સેલિબ્રિટી કપલ્સ પણ આ શોમાં ભાગ લેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ