બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Big revelation in Angadiya robbery of Rs 14 lakh on a white day in Ahmedabad, police became active

ભેદ ઉકેલાયો / અમદાવાદમાં ધોળા દિવસે 14 લાખની આંગડિયા લૂંટ મામલે મોટો ખુલાસો, પોલીસ થઇ સક્રિય

Mehul

Last Updated: 07:15 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો છે.ક્રાઈમ બ્રાંચે 14 લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.અન્ય રાજ્યોમાંથી આરોપી બોલાવી લૂંટને અંજામ

  • અમદાવાદના એલીસબ્રીજમાં આંગડીયા લૂંટ 
  • ભેદ ઉકેલાયો,રૂ.14 લાખ સાથે એકની ધરપકડ
  • આરોપીને બીજા રાજ્યમાંથી બોલાવી આપ્યો અંજામ  

એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો છે.ક્રાઈમ બ્રાંચે 14 લાખ રોકડ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે પુછપરછમા ખુલાસો થયો કે અન્ય રાજ્યોમાંથી આરોપી બોલાવી લૂંટને અંજામ આપ્યો હતો. જેથી પોલીસ ની ટીમો અન્ય રાજ્ય મા તપાસ કરી રહી છે...

પાંજરાપોળ પાસે આંગડિયા પેઢીના કર્મચારી ને ટાર્ગેટ કરી થયેલી લુંટનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે અજય ઉર્ફે અજુબા ગાગડેકર ની ધરપકડ કરી છે. જેની પાસેથી રોકડા 14 લાખ રૂપિયા ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યા છે. 24 ફેબ્રુઆરી ના રોજ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ગાડી નો અકસ્માત કર્યાનુ બહાનુ કરી રૂપિયા 28 લાખની લુંટને અંજામ આપ્યો હતો જે ગુનામા અજય ગાગડેકર ની ધરપકડ કરી ગુનામા ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે..


આરોપી અજય ઉર્ફે અજુબા ની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે, લુંટ માંટે જલગાવથી અજય નામના આરોપી અને તેના બે સાગરીતને બોલાવી લુંટને અંજામ આપ્યો હતો.. સાથે જ ગુનો કરવા માટે બાઈક પણ જલગાવ થી આરોપી લાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. ઝડપાયેલા આરોપી અજુબા એ કબુલાત કરી છે કે લુંટ ની રકમ માથી 14 લાખ તેને મળ્યા હતા જોકે અન્ય 14 લાખ જલગાવ ના આરોપી સાથે લઈ ગયા. છે.. જેને ઝડપી લેવા અન્ય 3ટીમો કાર્યરત છે.. 

આંગડિયા લૂંટના ગુનામા ઝડપાયેલ આરોપ અજુબા ના ગુનાઈત ઈતીહાસ ની તપાસ કરતા સોલા. એલીસબ્રિજ સહિત 6 જેટલી લુંટ અને ગંભીર ગુનાને અંજામ આપ્યો છે.. જેથી પોલીસે આરોપી ની અન્ય ગુના અંગે તપાસ હાથ ધરી છે .ત્યારે પોલીસ ને શંકા છે કે જલગાવ ની ગેંગ ઝડપાયા બાદ અન્ય ગુના નો પણ ભેદ ઉકેલાશે..
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ