બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Big announcement regarding Tiger 3: Salman Khan tweeted and said - Here I am Fans got excited after hearing the release date.

મનોરંજન / ટાઈગર 3 ને લઈને મોટું એલાન: સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું- આ રહા હું... રીલીઝ ડેટ સાંભળીને ઝૂમી ઉઠ્યા ફેન્સ

Megha

Last Updated: 12:00 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Tiger 3: શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની ચર્ચાઓ વચ્ચે બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાને તેની આવનારી ફિલ્મ 'ટાઈગર 3' નું પહેલું પોસ્ટર શેર કર્યું છે.

  • બોલીવુડના 'દબંગ' સલમાન ખાને ફિલ્મ ટાઈગર 3 નું પહેલું પોસ્ટર શેર કર્યું 
  • લખ્યું દિવાળીના અવસર પર ફિલ્મ 'ટાઈગર 3' લઈને આવી રહ્યા છે
  • ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ જોવા મળશે

Salman Khan Tiger 3 Announcement: હાલ દરેક જગ્યાએ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ની વાતો થઈ રહી છે એવામાં બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાને તેની આવનારી ફિલ્મ ટાઈગર 3 નું પહેલું પોસ્ટર શેર કર્યું છે. સાથે જ લખ્યું છે કે  દિવાળીના અવસર પર ફિલ્મ 'ટાઈગર 3' લઈને આવી રહ્યા છે. 

'ટાઈગર 3'નું પોસ્ટર શેર કર્યું 
સલમાને ખુદ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર 'ટાઈગર 3'નું પોસ્ટર શેર કરીને ચાહકોને જાણ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર વિવિધ ભાષાઓમાં ટાઈગર 3 ના પોસ્ટર્સ રિલીઝ કરતી વખતે સલમાને લખ્યું છે - 'હું આવું છું! 'ટાઈગર 3 આ દિવાળી પર'. આ જાહેરાત બાદ સલમાનના ચાહકો ચોક્કસપણે આનંદથી ઉછળી પડ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ જોવા મળશે.

સલમાન અને કેટરીના આવા અંદાજમાં નજર આવ્યા
સલમાન ખાને 'ટાઈગર 3'નું પોસ્ટર શેર કર્યું છે.આમાં તેની સાથે કેટરિના કૈફ જોવા મળી રહી છે. સલમાન અને કેટરિના બંને બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલા અને હાથમાં મશીનગન પકડેલા સૈનિકોના અવતારમાં જોવા મળે છે. જણાવી દઈએ કે ટાઈગર 3 ફિલ્મ ટાઈગરનો ત્રીજો પાર્ટ છે. અગાઉ ટાઇગર અને ટાઇગર ઝિંદા હૈ ફિલ્મે સિનેમાઘરોમાં ખૂબ જ ધૂમ મચાવી હતી.

કેટરીના સાથે જામશે જોડી
એક થા ટાઈગર અને ટાઈગર ઝિંદા હૈ પછી ફરી એક વખત કેટરિના કૈફ અને સલમાન ખાનની જોડી ટાઈગર 3 એક સાથે નજર આવશે. ફિલ્મમાં કેટરિના અને સલમાનની જોડી દર્શકોને ઘણી પસંદ પડી હતી. આ ફિલ્મની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી અને અંતે સલમાન ખાને ટાઈગર 3ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરીને બધાને ખુશ કરી દીધા છે.

ઈદની જગ્યા એ દિવાળી પર રિલીઝ કરશે ફિલ્મ
અત્યાર સુધી સલમાન ખાનની મોટાભાગની ફિલ્મો ઈદ પર રિલીઝ થઈ છે પણ આ વખતે સલમાન ખાન ઈદ પર નહીં પણ દિવાળી પર તેની ફિલ્મ રિલીઝ કરવા માંગે છે. આ સિવાય એવા અહેવાલો પણ મળ્યા છે કે શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'માં સલમાન અને સલમાનની ફિલ્મ 'ટાઈગર' માં શાહરુખ ખાન કેમિયો કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ