બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Best ways for weight loss and toned body

બેસ્ટ ટિપ્સ / આખા શરીરની વધારાની ચરબી માખણની જેમ ઓગળી જશે, બસ રોજ આ 4માંથી 1 કામ કરી લો

Noor

Last Updated: 02:11 PM, 13 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટર કિક બોક્સિંગ એક એક્સરસાઈઝ છે. જે શારીરિક સ્વાસ્થ્યને સારું રાખવાની સાથે માનિસક સ્વાસ્થ્ય પણ સુધારે છે. વોટર કિક બોક્સિંગથી લગભગ આખા શરીરની એક્સરસાઈઝ થઈ જાય છે. આ એક એવી એક્સરસાઈઝ છે જે બોડીના દરેક ભાગમાં રહેલાં ફેટ જેમ કે જાંઘ, આર્મ્સ, બેલી અને બેક પર જામેલાં ફેટને પણ સરળતાથી દૂર કરી શકે છે. આની સાથે જ તમે કેટલીક અન્ય એક્સરસાઈઝની મદદથી પણ ઝડપથી એક્સ્ટ્રા ફેટ ઓગાળી શકો છો. તો ચાલો જાણી લો શું કરવું.

વોટર એક્સરસાઈઝ 

ઝુમ્બા, એરોબિક્સ, કિક બોક્સિંગ, કાર્ડિયો અથવા સ્ટ્રેચિંગગ આ બધું પાણીની અંદર કરો. એટલે કે સ્વિમિંગ પૂલની અંદર જેટલી એક્સરસાઈધઝ થઈ શકે એટલી કરો. ખાસ વાત એ છે કે પાણીની અંદર તમારું શરીર હળવું થઈ જાય છે અને તેના કારણે તમે સરળતા થાક્યા વિના લાંબા સમય સુધી એક્સરસાઈઝ કરી શખો છો. 40 મિનિટ વોટર એક્સરસાઈઝ કરવાથી તમે લગભગ 600 જેટલી કેલરી બર્ન કરી શકો છો. આ બધી એક્સરસાઈઝ તમારા બોડીના ફેટી એરિયા પર કામ કરશે. 

સાઈકલિંગ છે બેસ્ટ

સાઈકલિંગ જાંઘ, પેટ અને કમરની ચરબી દૂર કરવા માટે બેસ્ટ એક્સરસાઈઝ માનવામાં આવે છે. રોજ અડધો કલાક સાઈકલિંગ કરીને મહિનામાં 2-3 કિલો વજન ઘટાડી શકાય છે. જો તમને સાઈકલ ચલાવતાં નથી આવડતું તો ઘરે જ મેટ પર પીઠના બળે સૂઈ જાઓ અને હવે બંને પગ ઉઠાવી સાઈકલ ચલાવતાં હોવ તે રીતે પગ ચલાવો. 

ઝુમ્બાથી ઓગાળો ફેટ

ઝુમ્બા એક એવી એક્સરસાઈઝ છે જેને કરવાથી મજા આવે છે. ફાસ્ટ અને લાઉડ મ્યુઝિક પર ફુલ બોડી એક્સરસાઈઝથી બેસ્ટ બીજું શું હોઈ શકે. સાઈકલિંગ કે વોટર એક્સરસાઈઝ રોજ ન કરો. એક દિવસ છોડીને આ એક્સરસાઈઝ કરો અને આ દરમ્યાન વચ્ચે અલ્ટરનેટ ડે પર ઝુમ્બા ટ્રાય કરો. રોજ અડધાં કલાકની આ એક્સરસાઈઝથી તમે લગભગ 500 સુધી કેલરી બર્ન કરી શકરો છો. 

બેલી ડાન્સથી પેટ અને કમરની ચરબી કરે છે દૂર

બેલી ડાન્સ પેટ અને કમરની ચરબી દૂર કરવા માટેની બેસ્ટ એક્સરસાઈઝ છે. પેટ અને કમરની ચરબી દૂર કરવી સરળ નથી પણ બેલી ડાન્સની મદદથી તમે સરળતાથી આ કામ કરી શકો છો. અડધો કલાક આ એક્સરસાઈઝ રોજ એક મહિના સુધી કરવાથી એકથી દોઢ ઈંચ સુધી તમારી કમર પાતળી બની શકે છે.આ એક્સરસાઈઝ તમારા શરીરને ફ્લેક્સિબલ પણ બનાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ