બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / best temperature for ac in rainy season how to use air conditioner in monsoon

લાઇફસ્ટાઇલ / ઓફિસ,ઘર હોય કે કાર વરસાદમાં કેટલું રાખવું જોઈએ ACનું ટેમ્પરેચર, અજાણતા પણ ન કરતાં આવી ભૂલ, શરીરને થશે નુકસાન

Bijal Vyas

Last Updated: 12:22 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હકીકતમાં, વરસાદમાં શરીરનો પરસેવો સરળતાથી સુકાઈ જતો નથી અને ત્વચાના અનેક રોગોનો ખતરો પણ વધી જાય છે. વરસાદની ઋતુમાં ભેજ વધે છે જેને સામાન્ય ભાષામાં બાફ કહે છે.

  • જો વરસાદમાં બાફ વધુ હોય તો એસીનો ઉપયોગ કરી શકાય
  • સામાન્ય રીતે ACનું તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવું જોઈએ
  • વરસાદમાં પલડ્યા બાદ તરત જ ચોખ્ખા પાણીથી સ્નાન કરો 

Can We Use AC While Raining: ગરમીથી રાહત મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો એર કંડિશનર (AC) નો ઉપયોગ કરે છે. હવે વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં ગરમીની સાથે શરીર ચીકણુ લાગે છે. હકીકતમાં, વરસાદમાં શરીરનો પરસેવો સરળતાથી સુકાઈ જતો નથી અને ત્વચાના અનેક રોગોનો ખતરો પણ વધી જાય છે. વરસાદની ઋતુમાં ભેજ વધે છે જેને સામાન્ય ભાષામાં બાફ કહે છે. જો તમે બાફથી પરેશાન છો, તો તમે પંખા અને કુલરથી રાહત મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં ઘણા લોકો એસીનો ઉપયોગ કરે છે. હવે સવાલ એ છે કે, વરસાદની સિઝનમાં ACનું તાપમાન કેટલુ હોવું જોઈએ અને ક્યારે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ બધા પ્રશ્નોના જવાબો જાણો નિષ્ણાંતો પાસેથી.

નિષ્ણાંત અનુસાર, જો વરસાદમાં બાફ વધુ હોય તો એસીનો ઉપયોગ કરી શકાય. જો બાફ વધુ હોય, તો તમે ACના ડ્રાય મોડનો ઉપયોગ કરી શકો છો, પરંતુ લાંબા સમય સુધી આવું ન કરો. તાપમાનની વાત કરીએ તો સામાન્ય રીતે ACનું તાપમાન 24 થી 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખવું જોઈએ.રાત્રે AC નો ઉપયોગ કરી શકાય છે. જો કે, AC નો વધુ પડતો ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે. એસી ચલાવવાથી ત્વચાની ભેજ ખતમ થઈ જાય છે અને શુષ્ક ત્વચાની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં એસીનો ઉપયોગ સાવધાની સાથે કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

Topic | VTV Gujarati

ડોક્ટર મુજબ, ઓછા તાપમાને એસીના વધુ પડતા ઉપયોગથી શરદી-ખાંસીની સમસ્યા થઈ શકે છે. ઘણા લોકો વરસાદની સિઝનમાં પલડે છે અને પોતાને સૂકવવા માટે એસી ચાલુ કરે છે, આવું કરવું ખૂબ જ નુકસાનકારક છે. વરસાદમાં ભીના થયા પછી, હંમેશા સ્વચ્છ પાણીથી સ્નાન કરવું જોઈએ અને તેને સારી રીતે લૂછ્યા પછી આખા શરીર પર મોઈશ્ચરાઈઝર લગાવવું જોઈએ. વરસાદની ઋતુમાં પરસેવા અને ગંદકીને કારણે ત્વચા પર ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે. આ સિવાય વરસાદમાં આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ અને ખાવા-પીવામાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. આ ઋતુ પોતાની સાથે બીમારીઓ લઈને આવે છે, તેથી દરેક શક્ય સાવચેતી રાખવી જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ