બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / benefits of eating spring onions health tips

હેલ્થ / શિયાળામાં જરૂર ખાઓ 'લીલી ડુંગળી', આ જીવલેણ બીમારીઓ સામે મળશે રક્ષણ

Arohi

Last Updated: 02:55 PM, 9 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીલી ડુંગળીનું (Spring Onion) સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ઘણી બીમારીઓના ખતરાને ઓછુ કરે છે.

  • લીલી ડુંગળી ખાવાને છે આટલા ફાયદા 
  • શિયાળામાં જરૂર કરો સેવન 
  • આ જીવલેણ બીમારીઓ રહેશે દૂર 

લીલી ડુંગળીનું (Spring Onion) સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેડ્સ, વિટામિન સી, પ્રોટીન, ફોસ્ફોરસ, સલ્ફર અને કેલ્શિયમની જરૂરી માત્રા હોય છે અને તે ઘણી બીમારીઓના ખતરાને ઓછુ કરે છે. 

કેન્સરનો ખતરો ઓછો કરે છે
લીલી ડુંગળીમાં સલ્ફરની ભરપુર માત્રા હોય છે. સાથે જ તેમાં એલિલ સલ્ફાઈડ અને ફ્લેવોનોઈડ્સ હોય છે. આ કેન્સરની કોશિકાઓને પેદા કરતા એન્ઝાઈમથી લડે છે. 

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે
લીલી ડુંગળીમાં રહેલું સલ્ફર, બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. સલ્ફર સંયોજનના કારણે શરીરના ઈસુલિન પેદા કરવાની ક્ષમતા વધારે છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે તેનું સેવન ફાયદાકારક છે. 

પાચનતંત્ર માટે 
લીલી ડુંગળીમાં ફાઈબરની ભરપુર માત્રા હોય છે. જે ડાઈઝેશનને સારૂ કરવામાં મદદ કરે છે. તેનાથી કબજીયાત અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ