બ્યૂટી / કાળા ચારકોલથી નીખરી ઉઠશે ત્વચા, બજારમાંથી ખરીદવાની જગ્યાએ ઘરે જ બનાવો

Benefits Of Charcoal For Face and Hair

જો તમે વિચારતા હોવ કે ચારકોલ (લાકડાનો કોલસો)નો ઉપયોગ બાર્બેક્યૂમાં થાય છે, તો ફરી વિચારજો, ખાસ કરીને એક્ટિવેટેડ ઘણા સ્કીન પ્રોબ્લેમ્સને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. આ નેચરલ બ્ટૂટી ટીમટમેન્ટ હજારો વર્ષોથી કલીનસર તરીકે ખીલ કે ફોલ્લી જેવી સમસ્યામાંથી મુક્તિ મેળવવા વપરાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ