બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / banking loan money transferred in wrong bank account know how to get it back

કાયદો / ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે? ચિંતા ન કરો આવી રીતે મળી જશે પાછા

Premal

Last Updated: 07:40 PM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન સમયમાં બેન્કિંગ સંબંધિત ઘણાં બધા કામ ઓનલાઈન અને ડિજીટલ પદ્ધતિથી થવા માંડ્યા છે. ખાસ કરીને લેવડ-દેવડ, બિલ પેમેન્ટ, રિચાર્જ જેવા મોટાભાગના કામ આપણે ઓનલાઈન કરીએ છીએ. પરંતુ ઘણી વખત એવી સમસ્યા આવે છે કે જ્યારે આપણે ભૂલથી પૈસા કોઈ અજાણ્યા અથવા બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દઈએ છીએ ત્યારે આપણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે.

  • શું તમારા રૂપિયા કોઈ બીજાના એકાઉન્ટમાં ભૂલથી ટ્રાન્સફર થઇ ગયા છે?
  • બીજાના એકાઉન્ટમાં મોકલેલા રૂપિયા તમે કેવીરીતે પાછા મેળવશો?
  • તમારી ફરીયાદના આધારે શું બેંક તમારી મદદ કરશે?

RBI શું કહે છે?

ઘણાં લોકોના મનમાં આ પ્રશ્ન થાય છે કે જો આપણે ભૂલમાંથી રૂપિયા કોઈ બીજાના એકાઉન્ટમાં મોકલી દીધા તો આપણે શું કરવુ. અથવા શું ફરીથી આપણે આ રૂપિયાને મેળવી શકીએ. આવો જાણીએ આ સ્થિતિમાં શું કરવુ. RBIના નિયમ મુજબ, ચૂકવણીના નિર્દેશોમાં યોગ્ય ઈનપુટ પ્રદાન કરવાની જવાબદારી, વિશેષ રીતે લાભાર્થીના ખાતા સંખ્યાની જાણકારી, પ્રેષક અથવા પ્રેરક એટલેકે રૂપિયા મોકલનારની હોય છે. કોઈના ખાતામાં રૂપિયા મોકલતી વખતે લાભાર્થીના નામનો ફરજીયાત ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ ક્રેડિટ અથવા પૈસા ટ્રાન્સફર કરવા માટે સાચો એકાઉન્ટ નંબર હોવો અત્યંત જરૂરી છે. આ પ્રક્રિયા આ શાખાઓમાં થનારા લેવડ-દેવડની વિનંતીઓ અને ઓનલાઈન-ઈન્ટરનેટ વિતરણ ચેનલના માધ્યમથી ઉત્પન્ન થતાં બંને માટે લાગુ છે. રૂપિયા ટ્રાન્સફર કરનારાએ પહેલાં નક્કી કરી લેવુ જોઈએ કે તેણે જે એકાઉન્ટ નંબર નોંધ્યો છે તે સાચો છે ને. જો રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે તમે લાભાર્થીના અન્ય વિવરણોને ખોટુ ભર્યુ હશે તો લેવડ-દેવડ રદ્દ થવાની શક્યતા પણ રહે છે.

કેવીરીતે પ્રાપ્ત કરશો રૂપિયા? 

જો તમે ખોટા એકાઉન્ટમાં રૂપિયા મોકલ્યા છે.  તો સૌથી પહેલા પોતાની બેન્કને આ અંગે જાણ કરો. જેના માટે તમારે બેંક શાખાની મુલાકાત પણ લેવી પડે. આ સાથે તમારે લેવડ-દેવડની તારીખ અને સમયની સાથે-સાથે પોતાનો ખાતા નંબર અને આ ખાતાને નોંધવુ પણ જરૂરી છે. તમે બેંક શાખામાં જઈને ખોટા લેવડ-દેવડ કર્યાની ફરિયાદ કરવા માટે એક લેખિતમાં અરજી કરી શકો છો. જો શક્ય હોય તો ટ્રાન્જેક્શનનો કોઈ પુરાવો અથવા સ્ક્રીનશોટ પણ સાથે જોડો. બેંક તમારી ફરીયાદના આધારે તે બેંક એકાઉન્ટની માહિતી પૂરી પાડશે જ્યાં રૂપિયા મોકલ્યા છે. તમે રૂપિયા આપનારને રૂપિયા પાછા મોકલવાનો આગ્રહ કરી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ