બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bandh call in deesa: hindu association to hold big rally

ધર્માંતરણ / ડીસામાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન: ધર્મપરિવર્તન મુદ્દે રેલી બાદ SDMને કરાશે રજૂઆત

Parth

Last Updated: 09:46 AM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ધર્માંતરણને કારણે વધતાં તણાવ વચ્ચે આજે આવા જ એક મુદ્દા પર ડીસામાં બંધના એલાન સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

  • ડીસામાં ધર્માંતરણ મામલો
  • લવ જેહાદ મામલે રેલીનું આયોજન
  • લવ જેહાદને લઈને લોકોમાં રોષ

ડીસામાં આજે બંધ 
ડીસામાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, વહેલી સવારથી જ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખયાહ હતા અને એક રેલી બાદ મોટી સંખ્યામાં લોકો SDMને રજૂઆત કરવા જઈ રહ્યા છે, ધર્માંતરણ મામલે સરકારને કડક કાર્યવાહી તથા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તેવી સમાજના લોકોની લાગણી છે. ડીસાના તમામ એસોશિયેશન દ્વારા બંધને ટેકો આપવામાં આવ્યો છે. 

બનાસકાંઠાના ડીસામાં વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી કથિત લવ જેહાદની પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં શુક્રવારે અનેક હિન્દુ આગેવાનોએ એક સભાનું આયોજન કર્યું હતું અને શનિવારે ડીસા બંધનું એલાન કરવામાં આવ્યું હતું, આજે ડીસામાં વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

પરિવારનો ધર્મ બદલાવ્યો, 25 લાખની ખંડણી માંગી 
ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી માંગતા ઘરના મોભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રકારની પ્રવુત્તિઓના વિરોધમાં માટે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન બેનર હેઠળ અલગ અલગ સંગઠનો ,વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજાઈ હતી. જે બાદ આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ