બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Babal with a woman feeding a puppy biscuits in Surat

ઘૃણાસ્પદ / VIDEO: સુરતમાં ગલુડિયાને બિસ્કિટ ખવડાવતી મહિલા સાથે બબાલ, બચ્ચાઓને ડંડાથી ફટકાર્યા

Priyakant

Last Updated: 03:34 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસુ વિસ્તારમાં કેટલાક લોકોએ શ્વાનના બચ્ચાને દંડાથી ફટકાર્યાં હોવાનું સામે આવ્યું, શ્વાનના કરડવાના વધતા કેસમાં રોષે ભરાયેલા લોકોએ રોષ મહીલા પર ઠાલવ્યો હોવાની ચર્ચા

  • સુરતના વેસુ વિસ્તારમાં લોકોએ શ્વાનના બચ્ચાને દંડાથી ફટકાર્યાં
  • બિસ્કિટ ખવડાવી રહેલી મહિલાની સામે શ્વાનના બચ્ચાને દંડાથી ફટકાર્યાં
  • શ્વાનને દંડો મારતા મહિલાએ ઠાલવ્યો રોષ
  • ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સુરતના વેસુ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વેસુ વિસ્તારમાં કેટલાક લોકોએ શ્વાનના બચ્ચાને દંડાથી ફટકાર્યાં હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ બિસ્કિટ ખવડાવી રહેલી મહિલાની સામે શ્વાનના બચ્ચાને દંડાથી ફટકારતા મહિલાએ રોષ ઠાલવ્યો છે. મહત્વનું છે કે, હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

સુરતના વેસુ વિસ્તારમાં  કેટલાક લોકોએ મહીલાને ધક્કે ચડાવી હતી. વિગતો મુજબ શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને લોકોએ ધક્કે ચડાવ્યા હતા. આ સાથે શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકાર્યા હોવાનું સામે આવ્યું છે. શ્વાનના કરડવાના વધતા કેસમાં રોષે ભરાયેલા લોકોએ રોષ મહીલા પર ઠાલવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

જીવદયા પ્રેમી માતા-પુત્ર શ્વાનના બચ્ચાઓ કરતાં હતા સંભાળ 
સુરતનાં વેસુ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં શ્વાનના બચ્ચાઓની માતા મૃત્યુ પામી હોવાથી મહીલા શ્વાનનાં બચ્ચાઓની સંભાળ કરી રહી હતી. બચ્ચાઓની સંભાળ રાખવા જીવદયા પ્રેમી માતા-પુત્ર તેમને જમાડી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ માતા પુત્રને ધક્કે ચડાવ્યા અને શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકાર્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ