બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Ayodhya Ram Mandir Bollywood welcomes Ramlala, Kangan Ranaut jumps for joy video

અયોધ્યા રામ મંદિર / ઘંટડીઓ વગાડીને રામલલાનું બૉલીવુડે કર્યું સ્વાગત, ખુશીથી ઉછળી પડી અભિનેત્રી કંગના રનૌત, જુઓ વીડિયો

Megha

Last Updated: 01:56 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને આ દરમિયાન દરેક સેલેબ્સ રામની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા.

  • અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. 
  • ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આ માટે અયોધ્યા પહોંચ્યા છે.
  • પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દરેક સેલેબ્સ રામની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા. 

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અને દરેક ભારતીય આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી દરેક લોકો રામની ભક્તિમાં મગ્ન દેખાય છે. 

રામલલાના 'પ્રાણ-પ્રતિષ્ઠા' કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ આ માટે અયોધ્યા પહોંચ્યા છે. પીએમ મોદીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા  ભાગ લીધો હતો. આ અવસરે પીએમ મોદીની સાથે આરએસએસ ચીફ મોહન ભાગવત અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. 

હાલ મંદિર પરિસરની અંદરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તમામ ફિલ્મ સ્ટાર્સ સાથે બેઠા છે. સેલેબ્સ રામની ભક્તિમાં તલ્લીન જોવા મળ્યા હતા. વીડીયોમાં આલિયા-રણબીર, આકાશ-શ્લોકા, આયુષ્માન, વિકી-કેટરિના એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા.

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પ્રસંગે બોલિવૂડની અનેક હસ્તીઓની ભીડ જામી હતી. આ દરમિયાન સુભાષ ઘાઈએ એક સેલ્ફી શેર કરી હતી, જેમાં ઘણા કલાકારો અને અભિનેત્રીઓ જોવા મળ્યા હતા. આ સાથે જ અનેક કલાકારોએ ઘંટડી વગાડીને રામલલાનું સ્વાગત કર્યું હતું. 

આ તરફ કંગના રનૌતે પ્રાણ પ્રતિષ્ઠા સમયનો એક વિડીયો શેર કર્યો છે, જેમાં મંદિર પર ફૂલવર્ષા થઈ રહી છે અને આ ક્ષણની સાક્ષી બનવા પર કંગના ખુશીથઈ ઊછળી પડતી દેખાઈ રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ