બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / At the airport the woman asked Urfi in public such a question VIDEO viral

OMG / દુબઈથી પરત ફરતા એરપોર્ટ પર મહિલાએ ઉર્ફીને જાહેરમાં પુછી લીધો આવો સવાલ, VIDEO વાયરલ

Arohi

Last Updated: 08:10 PM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્ફી જાવેદ થોડા દિવસો દુબઈમાં વિતાવ્યા બાદ આજે મુંબઈ પરત ફરી છે. તેને એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવી હતી. જ્યાં હસીના સાથે કંઈક એવું થયું કે કેમેરા સામે તેને શરમમાં મુકાવું પડ્યું હતું.

  • દુબઈથી પરત ફરી ઉર્ફી 
  • એરપોર્ટ પર જોવા મળ્યો શાનદાર લુક 
  • એરપોર્ટ પર મહિલાએ પુછી લીધો આવો સવાલ 

દુબઈના પ્રવાસ દરમિયાન પણ ઘણી હેડલાઈન્સ બનાવનાર ઉર્ફી જાવેદ શનિવારે મુંબઈ પરત ફરી હતી. તેને એરપોર્ટ પર પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી અને તેનો અનોખો લુક કેમેરામાં કેદ થયો હતો. 

પરંતુ આ દરમિયાન કેમેરાની સામે કંઈક એવું થયું કે ઉર્ફીને શરમમાં મુકાવુ પડ્યું હતું. જેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને દરેક જગ્યાએ ઉર્ફીની ચર્ચા થઈ રહી છે.  

એરપોર્ટ પર ટોપલેસ જોવા મળી ઉર્ફી 
ઉર્ફી હંમેશની જેમ તેના લૂકને લઈને ચર્ચામાં આવી હતી. આજે ફરી એકવાર મુંબઈ એરપોર્ટ પર તેના લુકે આગ લાગાવી હતી. મીડિયા સામે ટોપલેસ થઈને પોઝ આપતી ઉર્ફીને જોઈને એક વખત ફરી લોકો ચોંકી ઉઠ્યા હતા.

ત્યાં હાજર પેસેન્જરો પણ ઉર્ફીને જોઈ રહ્યા હતા. ઉર્ફીએ પિંક કલરની બ્રા સાથે વિચિત્ર રીતે ડિઝાઇન કરેલું પેન્ટ પહેર્યું હતું. જો કે તે પોતે પણ આ કપડામાં એકદમ અનકમ્ફર્ટેબલ દેખાઈ રહી હતી. ક્યારેક તે બ્રા ઠીક કરતી તો ક્યારેક પેન્ટ વારંવાર સરખુ કરી રહી હતી. વેલ, લુક લાઈમલાઈટમાં આવવાનો હતો, પરંતુ આ સમય દરમિયાન કંઈક એવું થયું કે ઉર્ફીનો વીડિયો વાયરલ થઈ ગયો. 

મહિલાએ જાહેરમાં પુછી લીધો પ્રશ્ન 
એરપોર્ટ પર ચાલતી વખતે ઉર્ફી પાપારાઝી સાથે વાત કરી રહી હતી ત્યારે એક મહિલાએ તેને રોકી તે કોઈની સાથે વીડિયો કોલ કરી રહી હતી. તો ઉર્ફીએ પણ હાથ જોડીને તેનું અભિવાદન કર્યું. પરંતુ બીજી જ ક્ષણે તે મહિલાએ ઉર્ફીને પૂછ્યું - 'તમે કોણ છો?'. 

આવા પ્રશ્નની કોઈને અપેક્ષા નહોતી. તો ઉર્ફી પોતે પણ આ સાંભળીને ચોંકી ગઈ અને પછી પોતે જ કહ્યું કે તે ઉર્ફી છે. જો કે બાદમાં ઉર્ફી આ વાત પર હસતી જોવા મળી હતી. અને કોઈક રીતે પોતાની જાતને શરમમાં મુકતા બચાવી લીધી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ