બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Astro Tips: nail never cut on this 3 days leads to poverty maa lakshmi leaveshome

લક્ષ્મી રૂઠશે / અજાણતા પણ આ 3 દિવસ નખ ન કાપતા, એવી કંગાળી આવેશે કે ખાવાના પણ ફાંફાં પડી જશે, 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન

Bijal Vyas

Last Updated: 09:42 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Tips: પ્રચલિત માન્યતાઓ અનુસાર, આ વર્જિત સમય દિવસ પર નખ કાપે છે તો મનુષ્યએ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે અને એમના જીવનમાં આર્થિક સ્થિતિ નબળી થઇ શકે છે.

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક કામ કરવું વર્જિત માનવામાં આવે છે
  • આ વારે નખ કાપવાથી આયુષ્યમાં થાય છે ઘટાડો
  • માન્યતા છે કે સાંજનો સમય દેવી લક્ષ્મીનું આગમન છે

Astro Tips: સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈના કોઈ દેવી દેવતાઓને સમર્પિત છે. સપ્તાહના સાત દિવસમાંથી ઘણા દિવસ એવા છે, જેના પર જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક કામ કરવું વર્જિત માનવામાં આવે છે. જેમ કે વાળ ધોવા, વાળ કાપવા અથવા નખ કાપવું સામેલ છે. આવો જાણીએ જ્યોતિષી અનુસાર, કયા દિવસ છે જયારે નખ કાપવાની મનાઈ છે. પ્રચલિત માન્યતાઓ અનુસાર, આ વર્જિત સમય દિવસ પર નખ કાપે છે તો મનુષ્યએ આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે અને એમના જીવનમાં આર્થિક સ્થિતિ નબળી થઇ છવાઈ શકે છે.

શુક્રવાર એટલે લક્ષ્મીજીની કૃપા મેળવવાનો ખાસ અવસર, વિશેષ યોગનું થઇ રહ્યું છે  નિર્માણ, આ રીતે કરો પૂજાવિધિ | Worshiping Lakshmiji on Friday will bring  wealth

કયા દિવસ અને ક્યા સમયે કાપવા જોઇએ નખ ?
શનિવારઃ
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ શનિવારે પોતાના નખ કાપે છે તો એવું માનવામાં આવે છે કે તેનાથી તેનું આયુષ્ય ઘટે છે અને તેના ઘરમાં ગરીબી વધે છે.

મંગળવારઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ મંગળવારના દિવસે નખ કાપે છે, તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ તેના ભાઈથી દૂર થઈ શકે છે. તેમની હિંમત અને બહાદુરીમાં ઘટાડો થઈ શકે છે. આ સિવાય વ્યક્તિને નખ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ગુરુવારઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ગુરુવારે નખ કાપે છે તો તે વ્યક્તિના ભણતર અને જ્ઞાનમાં ઘટાડો થઈ શકે છે, સાથે જ તેને પેટ સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.

રાત્રે નખ કાપવાથી થઈ જવાય છે કંગાળ? જાણો તેના પાછળનું વૈજ્ઞાનિક અને ધાર્મિક  કારણ | know why does not cut nails at night and why it is related to  financial position astro

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નખ સાંજના સમયે કે રાત્રે પણ ન કાપવા જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. માન્યતા અનુસાર સાંજનો સમય દેવી લક્ષ્મીનું આગમન છે. આ સમયે, તેઓ ગુસ્સે થઈ જાય છે અને નખ કાપતા જ પાછા જતા રહે છે, જેના કારણે ઘરમાં ગરીબી રહે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાંજના સમયે નખ કાપવા જોઈએ નહીં, કારણ કે આ સમય સુધીમાં નખ ખૂબ સખત થઈ જાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ