બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Article 370 trailer out yami gautam says whole kashmir is part of bharat

મનોરંજન / Article 370 Trailer: 'કાશ્મીર ભારતનો હિસ્સો હતો અને રહેશે', આવી ગયું યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370નું દમદાર ટ્રેલર

Arohi

Last Updated: 03:19 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Article 370 Trailer Out: યામી ગૌતમે આર્ટિકલ 370 ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દીધુ છે. આ ટ્રેલરમાં જોઈ શકાય છે કે કાશ્મીરમાં સ્થિતિને સુધારવા માટે આર્ટિકલ 370ને લાગુ કરવા માટે શું શું કરવામાં આવ્યું હતું.

  • Article 370નું ટ્રેલર થયું રિલીઝ 
  • ફિલ્મમાં Article 370 લાગુ કરવાની છે સ્ટોરી 
  • કાશ્મીરની સંપૂર્ણ સ્ટોરી બતાવે છે આ ફિલ્મ 

યામી ગૌતમની મચઅવેટેડ ફિલ્મ Article 370નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં 'Article 370' હટાવવા પર કેવી સ્થિતિ હતી. કાશ્મીરમાં સ્થિતિ બદલવા માટે શું શું કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર કાશ્મીરની સંપૂર્ણ સ્ટોરી જણાવે છે. ટ્રેલરમાં યામી ગૌતમ ખુબ જ સુંદર લાગી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ મિનિટોમાં જ વાયરલ થઈ ગયું છે. 

આ ટ્રેલરને સોશિયલ મીડિયા પર યામી ગૌતમે શેર કર્યું છે. યામીએ ટ્રેલર શેર કરતા કેપ્શન લખ્યું- "આખે આખુ કાશ્મીર... ભારત દેશનો ભાગ હતું અને છે અને હંમેશા રહેશે."

વધુ વાંચો: લાંબા સમય બાદ ફરી સાથે જોવા મળશે સેફ-કરીનાની જોડી, પતિ-પત્ની બની કરશે દર્શકોનું મનોરંજન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ