બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / saif ali khan and actress kareena after long time will reunite in new film

બોલિવૂડ / લાંબા સમય બાદ ફરી સાથે જોવા મળશે સેફ-કરીનાની જોડી, પતિ-પત્ની બની કરશે દર્શકોનું મનોરંજન

Arohi

Last Updated: 01:08 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saif-Kareena New Film: એક ઈન્ટરવ્યૂ વખતે સૈફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે સંકેત આપ્યા જેમાં તે સાથે કામ કરતા જોવા મળશે.

  • ફરી સાથે જોવા મળશે સેફ-કરીનાની જોડી 
  • નવા પ્રોજેક્ટમાં સાથે કરશે કામ 
  • પતિ-પત્ની બની કરશે દર્શકોનું મનોરંજન

સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવુડ ઈન્ડસ્ટ્રીના ચર્ચિત કપલમાંથી એક છે. 'ટશન', 'એજન્ટ વિનોદ' અને 'કુર્બાન' જેવી ફિલ્મોમાં બન્નેએ સાથે કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મો ખાસ કમાલ ન કરી શકી. જેના બાદ સૈફ અને કરીનાએ સાથે કામ નથી કર્યું. લાંબા સમય બાદ બન્ને સ્ટાર્ટ એક ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. જોકે એક ઈન્ટરવ્યૂ વખતે સૈફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે સંકેત આપ્યો. જેમાં તે સાથે કામ કરતા જોવા મળશે. 

એક સાથે સ્ક્રીન શેર કરશે સૈફ કરીના 
સૈફે જણાવ્યું કે તે એક સાથે એક પ્રોજેક્ટમાં જોવા મળશે. તેમણે જણાવ્યું, "અમે બન્ને સાથે કંઈક કરવાનું ઘણી વખત વિચારી રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં અમે બન્ને પરણીત છીએ. અમે બન્ને મળીને હકીકતે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. તેમાં અમે બન્ને પતિ-પત્નીનું પાત્ર નિભાવવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે."

વધુ વાંચો: મુન્નરને છોડી આયાશા ખાને બિગ બોસના આ કન્ટેસ્ટેન્ટ સાથે કર્યો ડાન્સ, હોટ અદાએ લૂટી મહેફિલ

સૈફ સાથે કામ કરવા ઉત્સાહિત કરીના 
કરીનાએ કહ્યું, "લાંબા સમય બાદ અમે બન્ને એક સાથે કામ કરવાના છીએ. એક સાથે કામ કરવું ખૂબ જ શાનદાર રહ્યું. જ્યારે આપણે અભિનેતાના રૂપમાં સહજ હોઈએ છીએ અને કંઈક અલગ કરીએ છીએ." જોકે સૈફે મજાકમાં કહ્યું કે જ્યારે તે એક સાથે કામ કરી રહ્યા હોય તો બની શકે છે કે તે તેમની સાથે ન રહે. તેમણે કહ્યું, "જ્યારે હું આ ફિલ્મમાં કામ કરીશ તો હું તમારી સાથે નહીં રહૂં. મેં નિર્ણય કર્યો છે કે હું ત્યારે બીજો રૂમ લઈ લઈશ." કરીનાએ આ વાત પર હસતા હસતા કહ્યું, "હા ઠીક છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ