બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Argentine President Javier Milei kisses girlfriend on stage, takes audience by surprise

મોટાને શરમ ન હોય ! / VIDEO : ગર્લફ્રેન્ડને જોતાં ભાન ભૂલ્યાં આ દેશના પ્રેસિડન્ટ, મંચ પર કરી તસતસતી કિસ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 09:35 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્જેન્ટિનાના નવા પ્રેસિડેન્ટ જેવિયર મિલીએ સંગીતના કાર્યક્રમમાં તેમની ગર્લફ્રેન્ડને મંચ પર કિસ કરી હતી.

  • આર્જેન્ટિનાના નવા પ્રેસિડેન્ટ જેવિયર મિલીએ ફરી વિવાદ ઊભો કર્યો
  • સંગીતના કાર્યક્રમમાં ગર્લફ્રેન્ડને ખુલ્લેઆમ કરી કિસ 
  • કાર્યક્રમ જોવા આવેલા લોકો શરમાઈ ગયાં 

આર્જેન્ટિનાના નવા પ્રેસિડેન્ટ જેવિયર મિલીને વિવાદ સાથે જુનો નાતો છે. શુક્રવારે એક કોન્સર્ટમાં જેવિયર મિલી મંચ પર પર જ તેમની ગર્લફ્રેન્ડને કિસ કરી હતી જેના વીડિયોએ સોશિયલ મીડિયામાં ચકચાર મચાવી છે.  પ્રેસિડેન્ટ જેવિયર મિલી રાતે  રોક્સી થિયેટરમાં પહોંચ્યા. પ્રેસિડેન્ટ મિલીએ સંગીત કાર્યક્રમ માટે પોતાના પૈસે ટિકિટ ખરીદી હતી. કિસ કરતાં પહેલા જેવિયર મિલી એક ભાષણ આપ્યું હતું. અને ત્યાર બાદ બધાની હાજરીમાં ગર્લફ્રેન્ડને એક લાંબી કિસ આપી હતી. આ દરમિયાન સંગીત સમારોહમાં હાજર રહેલા લોકો છક થઈ ગયાં હતા. 

પતિથી અલગ થઈને ટોક શોમાં પ્રેસિડન્ટના પ્રેમમાં પડી 
પ્રેસિડન્ટની ગર્લફ્રેન્ડ લોકપ્રિય કોમેડિયન છે. તેણીએ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ જાહેરમાં રાષ્ટ્રપતિનો આભાર માન્યો અને થોડા સમય પછી તેમની સાથે નીકળી ગઈ. તેણી તેના તત્કાલિન પતિથી અલગ થયા બાદ એક ટોક શોમાં રાષ્ટ્રપતિને મળી હતી. ત્યારથી બંને એકબીજાના સંબંધમાં છે. ઈન્ટરવ્યુ દરમિયાન ફાતિમાએ મજાકમાં કહ્યું કે તે આ મહત્વના રોલ માટે ખૂબ જ એકલી છે. ઓક્ટોબરમાં, બંને ફરી એક ટોક શોમાં ગયા, જ્યાં તેઓએ ખુલાસો કર્યો કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ઈન્સ્ટાગ્રામ પરથી વાતચીત શરૂ થઈ
ફાતિમાએ કહ્યું, 'અમે ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરવાનું શરૂ કર્યું અને લાંબા સમય પછી એકબીજાને મળવાનું શરૂ કર્યું અને ત્યાર બાદ અમે ધીમે ધીમે નજીક આવ્યા. જ્યારે હું ઉરુગ્વેમાં હતી ત્યારે અમે એકબીજા સાથે વાત કરી હતી. 

પતિ સાથે છૂટાછેડા લીધા 
પ્રેસિડન્ટની ગર્લફ્રેન્ડનું નામ ફાતિમા છે અને ફેબ્રુઆરીમાં પતિથી અલગ પડી હતી. ઉલ્લેખનીય છે કે આર્જેન્ટિનાના નવા રાષ્ટ્રપતિની તુલના ટ્રમ્પ સાથે કરવામાં આવે છે. તેમણે તાજેતરમાં જાહેરાત કરી હતી કે દેશને આર્થિક આંચકાની સારવારની જરૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ