બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
VTV / બિઝનેસ / April Bank Holiday Banks will be closed for these days in April, check the list of holidays here
Pravin Joshi
Last Updated: 06:55 PM, 29 March 2024
માર્ચ મહિનો અને નાણાકીય વર્ષ 2023 સમાપ્ત થવામાં માત્ર 2 દિવસ બાકી છે, ત્યારબાદ એપ્રિલ મહિનો શરૂ થશે. એપ્રિલમાં રામનવમી, ઈદ જેવા અનેક તહેવારોને કારણે બેંકોમાં કોઈ કામ નહીં થાય અને બેંકો બંધ રહેશે. આરબીઆઈએ એપ્રિલની રજાઓની યાદી જાહેર કરી છે. યાદી અનુસાર એપ્રિલમાં બેંકો 14 દિવસ બંધ રહેશે. આ રજા વિવિધ રાજ્યો અનુસાર છે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ પતાવવા માટે બેંક જવાના છો, તો તમારે એકવાર એપ્રિલ 2024 માટે બેંકની રજાઓની સૂચિ તપાસવી જોઈએ. ચાલો તમને જણાવીએ કે તમારા શહેરમાં બેંકો ક્યારે બંધ રહેશે.
એપ્રિલમાં બેંકો ક્યારે બંધ રહેશે?
આ દિવસે દેશની તમામ બેંકો બંધ રહેશે
તમને જણાવી દઈએ કે દર મહિનાના રવિવાર, બીજા શનિવાર અને ચોથા શનિવારે બેંકો બંધ રહે છે. એપ્રિલમાં દેશની તમામ બેંકો 7 એપ્રિલ (રવિવાર), 13 એપ્રિલ (બીજો શનિવાર), 14 એપ્રિલ (રવિવાર), 21 એપ્રિલ (રવિવાર), 27 એપ્રિલ (ચોથો શનિવાર) અને 28 એપ્રિલ (રવિવાર)ના રોજ બંધ રહેશે.
વધુ વાંચો : FASTAG KYCથી લઇને LPG ગેસ..., 1 એપ્રિલથી બદલાઇ જશે આ 6 નિયમો, સીધી તમારા ખિસ્સા પર થશે અસર
નેટ બેંકિંગ દ્વારા બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકશે
તમને જણાવી દઈએ કે બેંક બંધ થયા પછી પણ ગ્રાહકોને સુવિધા મળે છે. ગ્રાહકો મોબાઈલ અથવા નેટ બેંકિંગ દ્વારા બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરી શકે છે. તમે રોકડ ઉપાડવા માટે ATM નો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ગ્રાહકો ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ દ્વારા સરળતાથી પેમેન્ટ કરી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army