બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / An amazing coincidence is happening on Ganesh Chaturthi 2023 after 300 years: these zodiac signs will make rich

Ganesh Chaturthi / ગણેશ ચતુર્થી 2023 પર 300 વર્ષ બાદ બની રહ્યો છે અદભૂત સંયોગ: આ રાશિના જાતકોને છપ્પરફાડ ધનલાભ થવાના યોગ

Megha

Last Updated: 04:05 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Chaturthi 2023: ગણેશ ચતુર્થીના દિવસે એવા શુભ યોગો રચાયા છે જે  300 વર્ષ પહેલા રચાયા હતા. ગણપતિની પૂજા બ્રહ્મયોગ અને શુક્લ યોગમાં થશે જેની અસર ત્રણ રાશિના લોકો પર જોવા મળશે.

  • ગણેશ ચતુર્થી પર 300 વર્ષ બાદ બની રહ્યો છે અદભૂત સંયોગ
  • 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થશે
  • આ વર્ષે ગણપતિની પૂજા બ્રહ્મયોગ અને શુક્લ યોગમાં થશે

Ganesh Chaturthi 2023: જો મહેનતની સાથે નસીબનો સાથ મળી રહે તો સફળતા જરૂર મળી રહે છે. પરંતુ કેટલીકવાર આપણી કુંડળીના તારા આપણને સાથ આપતા નથી. કેટલાક ખાસ પ્રસંગો પર આવા સંયોગો બને છે જે કુંડળીમાં ગ્રહોની ચાલથી ઉપર ઊઠીને આપણા જીવનમાં મોટો ફેરફાર લાવે છે. કેટલીકવાર આ સકારાત્મક ફેરફારો હોય છે અને કેટલીકવાર તે નકારાત્મક ફેરફારો હોય છે.  આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે એવા શુભ યોગો રચાયા છે જે સનાતન ધર્મ અનુસાર 300 વર્ષ પહેલા રચાયા હતા. 

19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થશે
સનાતન ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ગણેશ ચતુર્થી ઊજવવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર ભાદરવા સુદ ચતુર્થીથી ગણેશોત્સવની શરૂઆત થાય છે અને 10 દિવસ સુધી આ ઉત્સવ ઊજવવામાં આવે છે. આ 10 દિવસ દરમિયાન ગણપતિ બપ્પાની સ્થાપના કરવામાં આવે છે અને વિધિવિધાન પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે 19 સપ્ટેમ્બરથી ગણેશોત્સવની શરૂઆત થશે અને 28 સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થશે. 

ગણેશ ચતુર્થીના તહેવાર પર બે શુભ યોગ બની રહ્યા છે
આ વર્ષે ગણપતિની પૂજા બ્રહ્મયોગ અને શુક્લ યોગમાં થશે. તેની અસર આ ત્રણ રાશિના લોકો પર જોવા મળશે.  એવું માનવામાં આવે છે કે ત્રણ રાશિના લોકોના જીવન પર તેની શુભ અસર પડશે. તેમના નસીબમાં અચાનક આર્થિક લાભ થવાની સંભાવનાઓ હશે, અથવા તેઓ ધનવાન બનશે અને તેમના નસીબના સિતારા આ સમયગાળા દરમિયાન તેમની ટોચ પર હશે. 

મેષ રાશિ 
આ રાશિના લોકો એમના જીવનમાં મોટા ફેરફારો માટે તૈયાર રવું પડશે. ગણેશ ચતુર્થી પર બની રહેલા શુભ યોગની અસર તમારા કામ પર જોવા મળશે. પ્રગતિના માર્ગો ખુલશે. પ્રમોશન થશે, તમને નવી નોકરી મળી શકે છે અને વેપારમાં વૃદ્ધિની પ્રબળ તકો છે. કેટલાક સમયથી અટકેલા કામ પણ આ સમયગાળા દરમિયાન પૂરા થઈ શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય સાબિત થશે. આ દિવસે તમને એક સાથે ઘણા સારા સમાચાર સાંભળવા મળશે. 

મિથુન રાશિ 
આ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે અને તમે વિચારતા પહેલા તમારા તમામ કાર્યો પૂર્ણ થતા જોશો. અપાર ધન પ્રાપ્તિની શક્યતાઓ છે. નોકરી-ધંધામાં તમામ પ્રકારના લાભ દેખાઈ રહ્યા છે. વૈવાહિક જીવનમાં પણ સુખ અને સૌભાગ્ય રહેશે. 

મકર રાશિ
આ રાશિના લોકો પર આ શુભ યોગ સમાજમાં તમારા સન્માન અને પ્રતિષ્ઠા પર સકારાત્મક અસર કરશે. લોકોમાં તમારો પ્રભાવ વધશે. તમને આવકના ઘણા નવા સ્ત્રોત મળશે. કેટલાક સમયથી ચાલી રહેલી કામની સમસ્યાઓ પણ આ સમયગાળા દરમિયાન સમાપ્ત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ