બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / AMC will blacklist two contractors

અમદાવાદ / AMC એક્શનમાં: 500 કરોડથી વધુના કામ લટકાવનાર આ બે કોન્ટ્રાક્ટ કંપનીઓ થશે બ્લેકલિસ્ટ, સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

Dinesh

Last Updated: 07:15 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મહાનગર પાલિકાએ બે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરશે, જ્યોતિ ઈન્ફ્રાટેક અને વંદેમાતરમ પ્રોજેક્ટ્સ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ

  • AMC બે કોન્ટ્રાક્ટરને કરશે બ્લેકલિસ્ટ
  • જ્યોતિ ઈન્ફ્રાટેક, વંદેમાતરમ પ્રોજેક્ટ્સને કરશે બ્લેકલિસ્ટ
  • 500 કરોડથી વધુના કામ લટકાવતા થશે કાર્યવાહી


અમદાવાદ મહાનગરપાલિકાનો કડક વલણ સામે આવ્યો છે, કર્પોરેશન બે કોન્ટ્રોક્ટરને બ્લેકલિસ્ટ કરશે જેમાં જ્યોતિ ઈન્ફ્રાટેક અને વંદેમાતરમ પ્રોજેક્ટ્સ લિમિટેડને બ્લેકલિસ્ટ કરશે તેવી વિગતો સામે આવી છે. 

5 વર્ષ માટે બન્ને કોન્ટ્રાક્ટર થશે બ્લેકલિસ્ટ
બે કોન્ટ્રોક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટે AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ છે. અત્રે તમને જણાવી દઈએ કે, 500 કરોડથી વધુના કામ લટકાવવા બદલ બ્લેકલિસ્ટ કરાશે, જેમાં હાઉસિંગ પ્રોજેક્ટના કામમાં બન્ને કોન્ટ્રાક્ટરે વિલંબ કર્યો છે તેમજ જ્યોતિ ઈન્ફ્રાટેકે 6370 મકાનની યોજના બનાવવા કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો જ્યારે વંદેમાતરમને 593 મકાન બાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બન્ને કોન્ટ્રાક્ટરને 5 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે. 

કોર્પોરેટરો પ્રજાના પૈસા કરશે જલસા! મનપાએ કર્યું ટૂરનું આયોજન | Ahmedabad  Municipal Corporation Corporator Indian tour

અગાઉ પણ બે એજન્સીઓને  બ્લેકલિસ્ટ કરાઈ હતી
થોડા દિવસ અગાઉ બે એજન્સીઓને બ્લેકલિસ્ટ કરાઈ હતી. વાત જાણે એમ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહોમાં અંતિમસંસ્કાર માટેની લોખંડની ઘોડીઓમાં કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ કૌભાંડ મામલે બે એજન્સીઓને બ્લેકલિસ્ટ કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીમાં સમભાવ સેવા સંઘ અને જય શ્રી કૃષ્ણ સેવા સંઘ નામની સંસ્થાને એક વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા શહેરના છ જેટલા સ્મશાનોમાં લોખંડની ઘોડીઓમાં કૌભાંડ કરવામાં આવ્યો હતો. ો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ