બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / બિઝનેસ / Ambanis daughter-in-law Radhika will become the owner of this expensive house in Dubai know price

ભવ્ય / દુબઈના આ મોંઘા ઘરની શેઠાણી બનશે અંબાણીની વહુ રાધિકા, કિંમત જાણીને આંખો થઈ જશે પહોળી

Arohi

Last Updated: 01:16 PM, 15 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાણી પરિવારનું એન્ટિલિયા મુંબઈમાં સૌથી મોંઘી બિલ્ડિંગમાંથી એક છે. ફક્ત મુંબઈ જ નહીં હવે દુબઈના સૌથી મોંઘા ઘરની શેઠાણી રાધિકા મર્ચન્ટ બનવા જઈ રહી છે. જાણો કેટલી છે તેની કિંમત...

  • એન્ટિલિયા મુંબઈમાં સૌથી મોંઘી બિલ્ડિંગમાંથી
  • દુબઈના સૌથી મોંઘા ઘટની શેઠાણી બનશે રાધિકા 
  • જાણો કેટલી છે દુબઈના આ મોટા ઘરની કિંમત 

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીએ પોતાના નાના દિકરા અનંત અંબાણી માટે દુબઈમાં ઘર ખરીદ્યું છે. આ ઘરની પાસે જ શાહરૂખ ખાનનું વિલા છે. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના નાના દિકરા અનંત અંબાણી માટે દુબઈમાં 640 કરોડ રૂપિયાની એક શાનદાર રેસિડેન્શલ પ્રોપર્ટી ખરીદી હતી. રિપોર્ટ અનુસાર આ ઘરને વર્ષ 2022ની શરૂઆતમાં 640 કરોડ રૂપિયામાં ખરીવામાં આવ્યું હતું. 

 

થોડા સમય પહેલા જ થઈ છે અનંત-રાધિકાની સગાઈ 
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દિકરા અનંત અને રાધિકા મર્ચન્ટની સગાઈ હાલમાં જ થઈ છે. લગ્ન પહેલા મુકેશ અંબાણીએ પોતાના દિકરા અનંત અંબાણીને આ બંગ્લો ભેટમાં આપ્યો છે. 

શાહરૂખ ખાન છે પાડોશી 
દુબઈમાં જે પ્રોપર્ટી મુકેશ અંબાણીએ પોતાના દિકરા માટે ખરીદી છે. તે પ્રોપર્ટીની પાસે બ્રિટિશ ફૂટબોલ ડેવિડ બેકહમ અને ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનની પણ વિલા છે. મુકેશ અંબાણી દ્વારા ખરીદનવામાં આવેલા ઘરની પાસે બીચ સાઈડ વિલા પામ-શેપ્ડનું નોર્થન પોર્ટ પણ આવેલું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

10 બેડરૂમનો છે વિલા 
આ વિલામાં 10 બેડરૂમ એક પ્રાઈવેટ સ્પા અને ઈનડોર અને આઉટડોર પુલ શામેલ છે. સોશિયલ મીડિયા પર આ આલીશાન ઘરની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. 

મુકેશ અંબાણી હવે પોતાના વ્યાપારની બાગડોર પોતાના બાળકોને સોંપતા જઈ રહ્યા છે. આ પહેલા ગયા વર્ષે રિલાયન્સની તરફથી 79 મિલિયન ડોલરમાં બ્રિટનમાં જોર્જિયાઈ-એરાનો એક મેંશન ખરીદવામાં આવ્યો હતો. આ મેંશન મુંકેશ અંબાણીએ મોટા દિકરા આકાશ અંબાણી માટે ખરીદ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ