બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / aloevera juice can beneficial in blood sugar and weight loss

હેલ્થ ટિપ્સ / માત્ર બે ચમચી આ જ્યૂસનું સેવન કરવાથી શરીરને થાય છે અનેક પ્રકારના ફાયદા

Manisha Jogi

Last Updated: 11:23 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલોવેરા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એન્ટીઓક્સિડન્ટ માનવ શરીરને મુક્ત કણો દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ લાભકારી છે.

  • એલોવેરા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક
  • એલોવેરા જેલમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે
  • સ્કિનની સાથે સાથે આરોગ્યને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે

એલોવેરા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. એલોવેરા જેલમાં અનેક પ્રકારના પોષકતત્ત્વો રહેલા છે. એલોવેરા પોલીફેનોલ્સ જેવા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે, જેના કારણે છોડમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. એન્ટીઓક્સિડન્ટ માનવ શરીરને મુક્ત કણો દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને તે ઓક્સિડેટીવ તણાવ ઘટાડવામાં પણ લાભકારી છે.

એન્ટીઓક્સિડેન્ટ્સ- એલોવેરામાં વિટામીન એ, સી અને ઈ રહેલા છે. એલોવેરામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ્સ રહેલા છે. 

ત્વચા માટે લાભકારી- એલોવેરાનો મોટાભાગે સ્કિન માટે ઉપયોગ કરવામાં આવે છે. એલોવેરા જ્યૂસ સ્કિનની સાથે સાથે આરોગ્ય માટે પણ ગુણકારી છે. 

વેઈટ લોસ- નિયમિતરૂપે ભૂખ્યા પેટે આ જ્યૂસનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થાય છે અને મેદસ્વીતાથી છુટકારો મળે છે. 

બ્લડ શુગર- ડાયાબિટીસના દર્દીઓએ નિયમિતરૂપે બે ચમચી એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ. જેનાથી ગ્લુકોઝ કંટ્રોલમાં રહે છે. 

ઈમ્યૂનિટી- જે લોકો વારંવાર બીમાર પડે છે, તેમણે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવા માટે એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ. 

સાવધાની રાખવી- જો તમે પહેલેથી જ કોઈ દવા લઈ રહ્યા છો, તો એલોવેરા જ્યૂસનું સેવન કરતા પહેલા ડોકટરની સલાહ જરૂરથી લેવી. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ