બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / All the shocking things about the Lok Sabha elections

ઓપીનીયન પોલ / શું 2024માં ગુજરાતમાં ક્લીન સ્વીપની હેટ્રીક કરી શકશે BJP? નવા સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા આંકડા, જુઓ કોને કેટલી સીટનું અનુમાન

Dinesh

Last Updated: 08:19 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સર્વેમાં આવા ઘણા આંકડા સામે આવ્યા છે જે બંન્ને ગઠબંધનની ચિંતા વધારી દે તેવા છે, અત્યાર સુધી જ્યાં એનડીએના ઉમેદવારો જીત હાસંલ કરતા હતા ત્યાં કેટલીક સીટો પર વિપક્ષના ઉમેદવારો જીતતા જોવા મળી રહ્યા છે

  • લોકસભાની ચૂંટણીને લઈ ચોંકાવનારો સર્વે
  • 292 લોકસભા મતવિસ્તારોમાં સર્વે કરાયો
  • 61 ટકા મતદારો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં


લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ ચૂંટણીલક્ષી રાજનીતિ પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. કેટલીક પાર્ટીઓ તેમના પક્ષ નક્કી કરી રહી છે. એક તરફ NDA ગઠબંધ ભાજપ છે તો બીજી તરફ તેની ટક્કર લેવા માટે વિપક્ષી પાર્ટીઓનો ગઠબંધન I.N.D.I.A. બન્યું છે અને આ ગઠબંધનની પહેલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવી અને અત્યાર સુધીમાં આ ગઠબંધનની 2 બેઠકો થઈ ચૂકી છે.

વિપક્ષના INDIA સામે મોદીનું ન્યૂ ઈન્ડિયા, મુદ્દાઓની અગત્યતાનું શું? ગઠબંધન  અંગે કોઈ મગનું નામ મરી કેમ નથી પાડતું? | NDA VS Opposition IN INDIA in Lok  Sabha Elections

292 લોકસભા મતવિસ્તારોમાં સર્વે
લોકસભાની ચૂંટણીને લઈ હવે નગારે ઘા  વાગી ગયા છે અને ચૂંટણીના આડે 200 દિવસથી પણ ઓછો સમય રહ્યો છે. તે પહેલા ઈન્ડિયા ટીવી-સીએનએક્સેએ એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં આવા ઘણા આંકડા સામે આવ્યા છે જે બંન્ને ગઠબંધનની ચિંતા વધારી દે તેવા છે. અત્યાર સુધી જ્યાં એનડીએના ઉમેદવારો જીત હાસંલ કરતા હતા ત્યાં કેટલીક સીટો પર વિપક્ષના ઉમેદવારો જીતતા જોવા મળી રહ્યા છે અને કેટલીક જગ્યાએ તેનાથી વિરૂદ્ધ પણ જોવા મળી રહ્યું છે. INDIA TV-CNXના આ ઓપિનિયન પોલમાં દેશના 292 લોકસભા મતવિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો.  આ સર્વેમાં સેમ્પલ સાઈઝ 44548 લોકોનું હતું. જેમાં 23871 પુરૂષો અને 20677 મહિલાઓએ ભાગ લીધો હતો. 

INDIA TV-CNXનો ઓપીનીયન પોલ
કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવામાં ગુજરાતે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય પણ છે અને ગુજરાત ભાજપનો ગઢ પણ કહેવાય છે. પરંતુ આ વખતે ભાજપના ગઢમાં ગાબડો પડશે કે, ભાજપનો આ ગઢ દર વખતની જેમ મજબૂત બનશે. આ ઓપીનીયન પોલ અનુસાર, આ વખતે પણ ભાજપ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતતી જોવા મળી રહી છે.

રાજનીતિમાં ભૂકંપ: 'INDIA'માં 26 તો NDAમાં 38, આખરે કોણ કોના પર પડશે ભારે?  જુઓ વિગત / INDIA vs NDA: How heavy will it be on opposition's 26 on BJP's  38, know why

કોને કેટલા ટકા વોટ
આ બધાની વચ્ચે બીજી તરફ રાજ્યમાં વોટ ટકાવારીની વાત કરીએ તો 61 ટકા મતદારો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરી શકે છે. આ સાથે જ 28 ટકા મતદારો કોંગ્રેસ તરફ અને માત્ર 8 ટકા આમ આદમી પાર્ટી તરફ વોટ કરે તેવો આ સર્વેમાં જાણવા મળ્યું છે. 3 ટકા મતદારો અન્યના ખાતામાં વોટ આપી શકે છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ