બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Ajay Jha describes heartbreaking coronavirus situation in delhi

દિલ્હી / આ આપવીતી રડાવી મૂકશેઃ સંપૂર્ણ પરિવારને કોરોના, સાસુ-સસરાની મોત અને કોઈ મૃતદેહ લઈ જવા તૈયાર નહીં

Hiren

Last Updated: 06:25 PM, 9 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણસ પરિસ્થિતિઓનો ગુલામ હોય છે, આ લાઇન તમે અનેક જગ્યાએ સાંભળી હશે. પરંતુ જ્યારે પોતાના પર વિતે છે, ત્યારે પરિસ્થિતિઓ અને મજબૂરી આત્મવિશ્વાસને તોડી નાખે છે. આગળનો કોઇ રસ્તો સૂઝતો નથી. કોરોના વાયરસ મહામારીએ દુનિયાના હજારો પરિવારોમાં એવી જ પરિસ્થિતિઓ ઉભી થઇ છે. ભારતની રાજધાની પણ તેનો શિકાર થઇ છે. તેવામાં એક એવો પરિવાર સામે આવ્યો જે સમગ્ર પરિવાર કોરોનાથી સંક્રમિત છે. તેના ઘરમાં 2 લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. પરિવારના સભ્યએ શેર કરેલો વીડિયો તમને રડાવી દેશે...

  • દિલ્હીમાં કોરોનાનો કહેર
  • અજય ઝાનો આખો પરિવાર કોરોનાગ્રસ્ત
  • સોશિયલ મીડિયામાં જણાવી આપવીતી

અહીં આ મહામારીનો પ્રકોપ એવો છે કે પરિવારના પરિવાર વિનાશ થઇ રહ્યા છે. અજય ઝા નામના એક પત્રકારની આખી ફેમિલી કોવિડ-19 પોઝિટીવ મળી. છેલ્લા 10 દિવસમાં તેમના બે સંબંધોના મોત થયા. આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરતા પત્રકારોએ ખુબજ માર્મિક અપીલ કરી છે. તેમનો વીડિયો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ શેર કર્યો છે અને મદદની વિશ્વાસ અપાવ્યો છે.

કંઇ પણ ઠીક નથી, બધુ ભગવાનના ભરોસે

પોતાના વીડિયોમાં અજય ઝા કહે છે કે 'મારા ઘરમાં તમામ લોકો પોઝિટિવ છે. છેલ્લા 10 દિવસોમાં 2 લોકોના મોત થઇ ચૂક્યા છે. પહેલા સાસુનું મોત થયું હતું, એક-બે દિવસ પહેલા મારા શ્વાસે પણ દમ તોડ્યો.' તેઓ ત્યારબાદ જણાવે છે કે કેવી રીતે સરકાર તંત્ર બિલકુલ સીરિયસ નથી. 

અજય કહે છે કે, બૉડી અહીં રાખી છે, કોઈ લેવા ન આવ્યું. એમ્બ્યુલન્સ આવ્યું હતું પરંતુ તેઓ ના લઇ ગયા. બધા એકબીજાની ઉપર જવાબદારી ઠાલવી રહ્યા છે. કેજરીવાલ અને બાકી સરકાર દાવા કરી રહી છે કે બધુ છે પરંતુ સત્ય એ છે કે કંઇ પણ નથી, લોકો બસ ભગવાન ભરોસે છે.

અજયે જણાવ્યું કે તે અને તેમનો પરિવાર ખુબજ તકલીફમાં છે. તે લોકો પાસે મદદ માંગી રહ્યા છે જેથી કોઈ પ્રકારનું સંકટ ન સર્જાઇ શકે. તેમણે કહ્યું કે, મારી બે નાની દીકરીઓ છે. મારી પત્ની સમગ્ર રીતે તૂટી ચૂકી છે. ખુબજ હિમ્મત કરી રહ્યો છું, પરંતુ જાણ નથી શું થશે... મદદ જોઇએ... સારવાર જોઇએ... આ આશા છે લોકો સાંભળે... આગળ આવે.... મદદ કરશે.

પરિસ્થિતિનું વર્ણન સાંભળીને લોકો રડી પડ્યા

અજય ઝાનો આ વીડિયો લોકોને હચમચાવી દેનારો છે. એક મહામારી દેશમાં અંદાજિત સાડા સાત હજાર લોકોનો જીવ લઇ ચૂકી હોય, વિચારો કેટલા પરિવાર બરબાદ થયા હશે.. અજયે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો અને રાહુલ ગાંધીએ શેર કર્યો. થોડા સમયમાં કોંગ્રેસની ટીમ અજયની શોધમાં લાગી ગઇ. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અનિલ ચૌધરીએ કહ્યું કે, તેઓ અજયના સંપર્કમાં છે. દિલ્હી સરકારથી જોડાયેલ શાલીન મિત્રાએ પણ અજયનો કોન્ટેક્ટ ડિટેલ્સ માંગી છે જેથ મદદ થઇ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ