બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Aircraft Threat From Locust Parties, Advisory Issued To Pilots

સૂચના / તીડનો આતંક વિમાની સેવા માટે પણ બન્યો ખતરો, ઉડ્ડયન મંત્રાલયે પાયલટોને આપ્યા આ ખાસ આદેશ

Bhushita

Last Updated: 10:25 AM, 30 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનથી આવેલા તીડના ઝૂંડના કારણે વિમાની સેવાને પણ મુશ્કેલી પડી રહી છે. રાજ્યોમાં વધી રહેલો તીડનો આતંક વિમાની સેવા માટે ખતરો બની રહ્યો છે ત્યારે ઉડ્ડયન મંત્રાલયે વિમાનના તમામ પાયલટોને સતર્ક કર્યા છે. ટેકઓફ અને લેન્ડિંગ સમયે ખાસ ધ્યાન રાખવાની તાકીદ કરી છે. આ સાથે જ જો તીડ હોવાની સૂચના મળે તો ઉડાન ન ભરવા નિર્દેશ અપાયો છે. ઉડ્ડયન મંત્રાલયે કહ્યુ કે જો સૂચના બાદ પણ પાયલટ ઉડાન ભરશે તો તેને ભૂલ ગણવામાં આવશે.

  • રાજ્યોમાં વધી રહેલો તીડનો આતંક વિમાની સેવા માટે પણ બન્યો ખતરો
  • ઉડ્ડયન મંત્રાલયે વિમાનના તમામ પાયલટોને કર્યા સતર્ક
  • એર ટ્રાફિક કંટ્રોલને પણ તીડની સંભવિતતાને લઈને ફ્લાઈટ્સને દિશા નિર્દેશનો આદેશ

આ જગ્યાઓએ તીડનો આતંક બન્યો છે માથાનો દુઃખાવો

ગુજરાત, પંજાબ, યુપી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં તીડનો આતંક જોવા મળી રહ્યો છે. રાજસ્થાન સરહદેથી ઘૂસેલા તીડ અન્ય રાજ્યો માટે પણ મુશ્કેલીરૂપ બન્યા છે. તીડના પાકને કારણે મોટાપાયે પાકને નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. 

રાતના સમયે તીડનો ખતરો રહે છે ઓછો

ડીજીસીએનું કહેવું છે કે તીડના કારણે રાત્રે વિમાન ઉડાન ભરે તો ખતરાની સંભાવના ઓછી હોય છે કારણ કે રાત્રે તીડ નિષ્ક્રિય થઇ જાય છે. પરંતુ આ સમયે એરપોર્ટ પર પાર્ક કરેલા વિમાનોને તીડના ઝૂંડથી ખતરો છે. આ માટે ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સીઓને વિમાનના તમામ એયર ઇનલેટ અને પ્રોબ્સને કવર રાખવા કહ્યું છે.

કેન્દ્ર સરકાર પણ તીડ સામે લડવાની કરી રહી છે તૈયારી

દિલ્હી અને પાડોશી રાજ્યોમાં તીડના હુમલાના ખતરાને જોતાં રાષ્ટ્રિય હરિત અધિકરણમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. એક એનજીઓની તરફથી કરવામાં આવેલી અરજીમાં કેન્દ્ર સરકારને સ્થિતિથી લડવા માટે એક આપાત યોજના લાગૂ કરવાનું સૂચન કરવાની માંગણી કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ