બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / After Rishabh Pant, now KL RAHUL also walked with the help of a stick, shared PHOTOS after surgery

ક્રિકેટ / રિષભ પંત બાદ હવે KL RAHUL પણ લાકડીને સહારે ચાલતો થયો, સર્જરી પછી શેર કર્યા PHOTOS

Megha

Last Updated: 02:42 PM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 માં KL રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો. આ જ સિઝનની એક મેચમાં તે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઘાયલ થયો હતો.

  • કેએલ રાહુલે સર્જરી પછી પહેલી તસવીર પોસ્ટ કરી
  • બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઘાયલ થયો હતો KL રાહુલ
  • રિષભ પંતની પણ આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી

થોડા દિવસો પહેલા રિષભ પંતની ક્રેચ(લાકડી)સાથેની તસવીરે હેડલાઇન્સ બનાવી હતી. હવે કેએલ રાહુલની પણ આ જ તસવીર સામે આવી છે. જણાવી દઈએ કે કેએલ રાહુલે સર્જરી પછીની તેની પ્રથમ તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેમાં તે ક્રેચ(લાકડી)ની મદદથી ચાલતો જોવા મળી રહ્યો છે.

IPL 2023 માં KL રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન હતો. આ જ સિઝનની એક મેચમાં તે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેની સાથળમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં તે કેટલીક મેચમાંથી બહાર થઈ ગયો હતો પણ તપાસ રિપોર્ટમાં જ્યારે તેની ઈજાની ગંભીરતા સામે આવી ત્યારે સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં કેએલ રાહુલ એકલો નથી. તેની પત્ની આથિયા પણ તેની સાથે છે. પ્રથમ તસવીરમાં કેએલ રાહુલ ક્રેચની મદદથી વિદેશી રસ્તા પર ચાલતો જોવા મળે છે. બીજા ફોટામાં આથિયા પણ તેની સાથે છે. જ્યારે ત્રીજા ફોટામાં તે વોકરની મદદથી ચાલતો જોવા મળે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

જણાવી દઈએ કે આ પહેલા રિષભ પંતની પણ આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે પણ ક્રેચના સહારે ચાલતો જોવા મળ્યો હતો. તે તસવીર પંતે પોતે શેર કરી હતી. 

રિષભ પંત રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. જો કે, તે હવે સ્વસ્થ છે. કેએલ રાહુલની તસવીરો પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે તેની ઈજામાં પણ સુધારો થઈ રહ્યો છે. જોકે તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં બેથી ત્રણ મહિનાનો સમય લાગશે. સાથળની ઈજાને કારણે કેએલ રાહુલને આઈપીએલ 2023માંથી બહાર થવું પડ્યું છે. આ સિવાય તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો છે. ટીમમાં તેના સ્થાને ઈશાન કિશનની પસંદગી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ