બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / After amitabh bachchan's family anupam kher's mother tests positive

Bollywood / બચ્ચન પરિવાર બાદ આ એક્ટરના પરિવારમાં ચાર સભ્યો કોરોના પોઝીટીવ

Kinjari

Last Updated: 11:53 AM, 12 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોરોના વાયરસ સંક્રમણના કિસ્સા વધતા જાય છે. અમિતાભ બચ્ચન બાદ અભિષેક બચ્ચનને કોરોના પોઝીટીવ આવ્યો છે અને બચ્ચન પરિવાર બાદ હવે અનુપમ ખેરના ઘર સુધી કોરોના વાયરસ પહોંચ્યો છે. અનુપમ ખેરના માતા દુલારીને કોરોના પોઝીટીવ આવ્યો છે. અનુપમે ટ્વિટ કરીને જાણકારી આપી હતી.

  • અનુપમ ખેરની માતાને કોરોના પોઝીટીવ
  • બચ્ચન પરિવાર બાદ ખેર પરિવારમાં કોરોના
  • ભાઇ, ભાભી અને ભત્રીજીને થયો કોરોના

અનુપમ ખેરના આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તેમના ભાઇ, ભાભી અને ભત્રીજી કોરોના સંક્રમિત થયા છે. જ્યારે અનુપમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 

 

 

છેલ્લા ઘણા સમયથી અનુપમની માતા કંઇ ખાતા પિતા નહોતા, માત્ર સૂઇ રહેતા હતા. જેના કારણે તેમનો બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, બ્લડ રિપોર્ટમાં બધુ નોર્મલ જ હતુ બાદમાં તેમને સિટી સ્કેન સેન્ટર લઇ જવામાં આવ્યા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. માતા પોઝીટીવ આવતા અનુપમ ખેરના ભાઇ રાજુએ પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવડાવ્યો હતો. અનુપમનો રિપોર્ટ નેગેટિવ જ્યારે રાજૂ, તેની પત્ની અને દીકરીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અનુપમે કહ્યું કે આ તેમની ફરજમાં આવે છે કે સર્વોને માહિતગાર કરે. 

અનુપમે ટ્વિટ કરીને તેમના ફેન્સ સુધી આ માહિતી પહોંચાડી છે. BMC દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમના આખા ઘરને સેનેટાઇઝ કરવામાં આવ્યુુ હતું. તેમની માતા તેમજ ભઇને હલ્કા સિમટમ્સ છે જ્યારે ભાભી અને ભત્રીજી વિશે એક્ટરે ખુલાસો કર્યો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ