બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Actress Richa Chadha apologized for her tweet on PoK issue

વિવાદ બાદ માફી / PoK મામલે કરેલા ટ્વિટ બદલ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ માંગી માફી, BJP નેતાએ કહ્યું હતું-થર્ડ ગ્રેડ એક્ટ્રેસ પર કરો કાર્યવાહી

Arohi

Last Updated: 01:30 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ સેનાના ઉત્તરી કમાન્ડનું નેતૃત્વ કરી રહેલા લેફ્ટેનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના નિવેદન પર ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે કહ્યું છે કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાછું લેવા માટે તૈયાર છે.

  • બોલિવુડ એક્ટ્રેસના ટ્વિટથી ઉભો થયો વિવાદ 
  • POK મામલે કર્યું હતું વિવાદિત ટ્વીટ 
  • વિવાદ વધતા એક્ટ્રેસે માંગી માફી 

અભિનેત્રી રિચા ચઢ્ઢા એક વિવાદાસ્પદ ટ્વિટ કરીને ખરાબ રીતે ફસાઈ ગઈ છે. આ અભિનેત્રી પર ભારતીય સેનાનું અપમાન કરવાનો આરોપ છે. પોતાના ટ્વીટમાં સેનાના ઉત્તરી કમાનના કમાન્ડરના નિવેદનનો ઉલ્લેખ કરતા તેને ચીનની સીમા પર આવેલા ગલવાનમાં સામે આવી ચુકેલી એક જુની ઘટનાક્રમ સાથે જોડી હતી.

રિચા ચઢ્ઢાએ કર્યું સેનાનું અપમાન: BJP 
રિચા ચઢ્ઢાના ટ્વિટને ભાજપે પબ્લિસિટી સ્ટંટ અને સેનાનું અપમાન ગણાવ્યું છે. તમને જણાવી દઈએ કે આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે કહ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ને પાછું લાવવા જેવા આદેશને પુરો કરવાની રાહ જોઈ રહી છે. આ નિવેદનને કોટ કરતા રિચા ચઢ્ઢાએ લખ્યું, 'ગલવાન હાય કહી રહ્યું છે.'

વિવાદિત ટ્વીટ પર ભડક્યા લોકો 
બીજેપી નેતા મનજિંદર સિંહ સિરસાએ ટ્વીટ કરીને કહ્યું કે, 'અપમાનજનક ટ્વિટ. @RichaChadha કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ઉપાસક છે, તેથી તેમની ભારત વિરોધી વિચારસરણી આ ટ્વીટમાં સ્પષ્ટ દેખાય છે. એટલા માટે હું @MumbaiPolice પાસે તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરૂ છું.'

વિવાદ વધતા એક્ટ્રેસે માંગી માફી 
સૈન્ય અધિકારીના નિવેદન પર ટ્વિટ કરીને વિવાદમાં આવેલી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ટ્વીટ કરીને માફી માંગી લીધી છે. રિચા ચઢ્ઢાએ ગલવાનના નિવેદન માટે માફી માંગી અને કહ્યું કે તેનો ઈરાદો સેનાનું અપમાન કરવાનો નહોતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ