બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Abhishek Bachchan, Called "Product Of Nepotism", Hits Back At Trolls One Tweet At A Time

પ્રતિક્રિયા / અભિષેક બચ્ચનને 'જોબલેસ' કહેવા પર એક્ટરે આપ્યો એવો જવાબ કે લોકોની બોલતી બંધ થઇ ગઇ

Kinjari

Last Updated: 04:46 PM, 5 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનલોક-5ની ગાઈડલાઈન જાહેર થઈ તેમાં બોલિવૂડ માટે સારા સમાચાર એ હતા કે સિનેમા હોલ 50 ટકા ક્ષમતાએ શરૂ કરી શકાશે. આ સમાચારમાં અભિષેક બચ્ચને રિએક્શન આપતાં ‌ટ્વિટ કર્યું હતું કે આ અઠવાડિયાના આ સૌથી સારા સમાચાર છે.

  • અભિષેક બચ્ચનને કહેવામાં આવ્યો જોબલેસ 
  • અભિષેક બચ્ચને આપ્યો યુઝરને જોરદાર જવાબ 
  • બચ્ચનના સુપુત્ર હોવાના ફાયદા અને નુકસાન 

અભિષેકના આ ‌ટ્વિટ બાદ ઘણા લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. એક યુઝરે તો કહ્યું કે અનલોક 5 અંતર્ગત ભલે સિનેમા હોલ શરૂ કરવાની પરવાનગી મળી છે, પરંતુ તમે હજુ કામ વગરના જ રહેશો ને?

અભિષેક બચ્ચને સુંદર રીતે જવાબ આપતાં સામે ‌ટ્વિટ કર્યું કે આ તમારા હાથમાં છે. જો તમને અમારું કામ ન ગમે તો અમને કામ નહીં મળે. અમે અમારું સંપૂર્ણ ક્ષમતાથી કામ કરીએ છીએ અને આગળ સારું થાય એવી આશા રાખીએ છીએ.

 

 

અન્ય એક યુઝરે અભિષેક બચ્ચનને પૂછ્યું કે ‘દ્રોણા’ પછી પણ તમને ફિલ્મો કઈ રીતે મળતી હતી, જેની સામે અભિષેકે જવાબ આપ્યો કે મને ફિલ્મ નહોતી મળતી. અમુક ફિલ્મમાંથી મને ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો પણ હું આશા રાખું છું અને પ્રયત્ન કરીને મારા ધ્યેયને પ્રાપ્ત કરવાનો ઈરાદો રાખું છું. 

 

 

તમારે રોજ સવારે ઊઠીને સૂર્ય નીચે તમારા સ્થાન માટે લડત તો આપવી જ પડે. જીવનમાં કંઈ પણ સરળતાથી મળતું નથી. અભિષેક બચ્ચનના આ જવાબ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોએ તેના જવાબની પ્રશંસા પણ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ