બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / abhishek bachchan Advice young actors on bodybuilding

મનોરંજન / બોડી નહીં એક્ટિંગ પર ધ્યાન આપો, સિક્સ પેકથી કોઈ એક્ટર ના બની શકે: અભિષેક બચ્ચને કોને આપી આવી સલાહ?

Arohi

Last Updated: 03:00 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Abhishek Bachchan: અભિષેક બચ્ચને નવા એક્ટર્સને સલાહ આપી છે. અને કહ્યું છે કે તેમણે બોડી બનાવવા પર નહીં પરંતુ એક્ટિંગ સ્કિલ પર ધ્યાન આપવું જોઈએ. ફક્ત સિક્સ પેક બનાવવાથી કોઈ એક્ટર નથી બની શકતું.

  • અભિષેક બચ્ચનની યંગ એક્ટરને સલાહ 
  • બોડી બનાવવા પર નહીં એક્ટિંગ પર આપો ધ્યાન 
  • સિક્સ પેકથી કોઈ એક્ટર નથી બની શકતું

બોલિવુડમાં બે દશકથી વધારે સમયથી સક્રિય અભિષેક બચ્ચન હાલના સમયમાં સતત પોતાની ભુમિકાની સાથે પ્રયોગ કરી રહ્યા છે. 'ભોલા'માં અજય દેવગણના ઓપોઝિટ તે મન વિલન હતા. 'બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ'માં પણ તેમનો ગ્રે શેડ જોવા મળ્યો. 

હવે તેમની ફિલ્મ 'ઘૂમર' આવી રહી છે. તેને આર બાલ્કીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં અભિષેક એક ક્રિકેટ કોચના રોલમાં છે. અભિષેકે તેના રોલ અને ફિલ્મ વિશે વાત કરી. અભિષેકે સિક્સ પેક વાળા ટ્રેડિશનને બકવાસ ગણાવ્યું છે. અભિષેકે જણાવ્યા અનુસાર એક્ટરને પોતાની એક્ટિંગ સ્કિલ પર કામ કરવું જોઈએ ન કે બોડી બિલ્ડિંગ પર. 

સિક્સ પેક એબ્સ વિશે કહી આ વાત 
કોઈ પાત્ર માટે જો ડિમાન્ડ હશે તો સિક્સ પેક એબ્સ બનાવીશ. ધૂમમાં જય દીક્ષિત પોલિસ ઓફિસર હતો. તેને ફિટ દેખાવાનું હતું. પરંતુ તે એવો ન હતો કે શર્ટ ઉતારીને સિક્સ પેક એબ્સ બતાવતો ફરે. હું અપસેટ થઈ જાઉ છું જ્યારે સિક્સ પેક એબ્સને લઈને ઓબ્સેશન જોવા મળે છે. 

તમે આમિરને જોવો તેમણે ધૂમ 3માં બોડી બનાલી પરંતુ દંગલના એક પાર્ટમાં તે વધારે વજનમાં જોવા મળ્યા. નવા બાળકોને લાગે છે કે સિક્સ પેક એબ્સ બનાવી લીધા તો એક્ટર બની જઈશ. અરે ભાઈ ભાષા પર ધ્યાન આપો. એક્ટિંગ સ્કિલ પર ધ્યાન ન આપો. તેનાથી લોકો એક્ટર બને છે બોડીથી નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ