બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Aaron Finch odi retirement Aaron Finch retires from Odi Cricket

અલવિદા / સ્ટાર ક્રિકેટરે અચાનક જ કર્યું ODIમાંથી સંન્યાસનું એલાન, હવે T20 વર્લ્ડ કપ પર કરશે ફોકસ

Parth

Last Updated: 07:46 AM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aaron Finch odi retirement: દુનિયાભરમાં પોપ્યુલર ઍરોન ફિન્ચે ક્રિકેટના વન ડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનું એલાન કર્યું છે.

  • ઍરોન ફિન્ચનું વનડે કરિયર સમાપ્ત 
  • સંન્યાસ લેવાનું કર્યું એલાન 
  • ન્યૂઝીલેન્ડ સામે રમશે છેલ્લી મેચ 

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર ઍરોન ફિન્ચે શનિવારે જ મોટી જાહેરાત કરતાં કહ્યું કે વન ડે ક્રિકેટમાંથી હું સંન્યાસ લઈ રહ્યો છું. રવિવારે ન્યૂઝીલેન્ડ સામે મેચ તેમની છેલ્લી હશે જે બાદ તેઓ વિદાય લઈ લેશે. 

ક્રિકેટની દુનિયામાં આમ તો ખેલાડી બહુ લાંબુ રમી શકતા નથી, પણ આટલા ઓછા સમયમાં પણ ક્રિકેટર્સે કરેલ કામને લોકો દાયકાઓ સુધી યાદ રાખે છે. ઍરોન ફિન્ચની ઉંમર 35 વર્ષ થઈ ગઈ છે, અને 145 વન ડે મેચ તેઓ અત્યાર સુધી રમી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે વન ડે સેન્ચુરી મારવામાં ઍરોનનો ચોથો નંબર આવે છે. 

નોંધનીય છે કે આગામી સમયમાં ટી 20 વર્લ્ડ કપ આવી રહ્યો છે અને એવામાં તે પોતાનું સંપૂર્ણ ધ્યાન તેમાં જ કેન્દ્રિત કરશે, સાથે સાથે ઍરોન જ ટીમની કેપ્ટનશીપ પણ કરવાનો છે. 

ઍરોન ફિન્ચે ક કહ્યું કે હું જેની પણ સાથે રમ્યો તે બધાનો ખૂબ સહયોગ મળ્યો, મારી સફળતા પાછળ ઘણા બધા લોકોનો હાથ છે, હું તે તમાંનો આભારી છું. હું ભાગ્યશાળી છું કે ઘણી શાનદાર વન ડે સીરિઝનો હું હિસ્સો રહ્યો છું. 

નોંધનીય છે કે વર્ષ 2023માં ભારતમાં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, એવામાં હવે જે નવો કેપ્ટન ઓસ્ટ્રેલિયામાં આવશે તેણે વનડેમાં પોતાનું ફોકસ તે ટૂર્નામેન્ટ માટે લગાવવું પડશે અને એ જ સૌથી મોટો પડકાર પણ છે.  

જોકે છેલ્લી સાત મેચથી ઍરોન ફિન્ચનું પ્રદર્શન ખૂબ ચાલી રહ્યું હતું, ઘણા બધા લોકો તેના પર દબાણ બનાવવા પ્રયાસ કરી રહ્યા હતા. એવામાં અચાનક જ તેણે સંન્યાસની જ જાહેરાત કરી નાંખી. છેલ્લી સાત ઈનિંગનો ફિન્ચનો સ્કોર- 5,5,1,15,0,0,0

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ