બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / aaj ka panchang 19 september 2023 ganesh chaturthi vrat puja vidhi worship lord ganesh rahu kaal shubh muhurat

આજનું પંચાંગ / આજે ગણેશ ચતુર્થી: 10 દિવસ સુધી ધામધૂમથી થશે બાપ્પાની પૂજા, જાણો આજનું શુભ મુહૂર્ત અને રાહુકાળ

Manisha Jogi

Last Updated: 09:40 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગણેશ ચતુર્થી છે. હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ છે. ભક્તો ધામધૂમથી ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્થાપન કરે છે અને 10 દિવસ સુધી પૂજા કરે છે.

  • આજે ગણેશ ચતુર્થી
  • હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ
  • ધામધૂમથી ઊજવાશે ગણેશોત્સવ

આજે ગણેશ ચતુર્થી છે. હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્ત્વ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ તથા અન્ય રાજ્યોમાં ધામધૂમથી આ પર્વની ઊજવણી કરવામાં આવે છે. ભક્તો પોતાના ઘરે ધામધૂમથી ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્થાપન કરે છે અને 10 દિવસ સુધી પૂજા કરે છે. પૂજા કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો, સ્વચ્છ કપડાં ધારણ કરો. ઘરમાં બાજઠ પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરો, ત્યારપછી ધૂપ દીવા કરો અને ફળ, ફૂલ, સિંદૂર, પાન, મોદક, અક્ષત અર્પણ કરો. ગણપતિ બપ્પાની વિધિ અનુસાર પૂજા અને વ્રત કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. અનંત ચતુર્થીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. આવો આજના પંચાંગમાં જાણીએ દિશાશૂળ, રાહુકાળ, કરણ, યોગ, નક્ષત્ર, સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્રોદય, ચંદ્રાસ્ત વિશે. 

19 સપ્ટેમ્બર 2023નું પંચાંગ 
આજની તિથિ- ભાદ્રપદ શુક્લ ચતુર્થી
આજનું નક્ષત્ર– સ્વાતિ
આજનું કરણ– વિષ્ટિ
આજનો પક્ષ- શુક્લ
આજનો યોગ- વૈદ્રુતિ
આજનો વાર- મંગળવાર
આજનું દિશાશૂળ- ઉત્તર

સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રાસ્તનો સમય
સૂર્યોદય- 06:27:00 AM
સૂર્યાસ્ત- 06:39:00 PM
ચંદ્રોદય- 09:45:00
ચંદ્રાસ્ત– 20:42:59
ચંદ્ર રાશિ- તુલા

હિંદુ માસ તથા વર્ષ
શક સંવત– 1945 શુભકૃત
વિક્રમ સંવત– 2080
દિવસ કાળ - 12:14:21
માસ અમાંત– ભાદ્રપદ
માસ પૂર્ણિમાંત– ભાદ્રપદ
શુભ સમય- 11:50:20 વાગ્યાથી 12:39:18 વાગ્યા સુધી

અશુભ મુહૂર્ત
દુષ્ટ મુહૂર્ત- 08:34:31 વાગ્યાથી 09:23:28 વાગ્યા સુધી
કુલિક– 13:28:15 વાગ્યાથી 14:17:12 વાગ્યા સુધી
કંટક– 06:56:36 વાગ્યાથી 07:45:33 વાગ્યા સુધી
રાહુ કાળ- 15:36 વાગ્યાથી 17:07વાગ્યા સુધી
કાલવેલા/અર્દ્ધયામ- 08:34:31 વાગ્યાથી 09:23:28 વાગ્યા સુધી
યમઘંટ– 10:12:25 વાગ્યાથી 11:01:23 વાગ્યા સુધી
યમગંડ - 09:11:14 વાગ્યાથી 10:43:01 વાગ્યા સુધી
ગુલિક કાળ- 12:33 વાગ્યાથી 14:04 વાગ્યા સુધી
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ