બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / A shocking case of an unethical relationship between a nurse and a patient in a British hospital

ચોંકાવનારો કિસ્સો / કારમાં દર્દી સાથે સેક્સ માણી રહી હતી નર્સ, બન્યું એવું કે ઢળી પડ્યો દર્દી, આંખના પલકારામાં ગયો જીવ

Kishor

Last Updated: 01:59 AM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્સ શારીરિક સંબંધ બાંધી રહી હતી આ દરમિયાન દર્દીનું મોત નીપજતા બ્રિટનની એક હોસ્પિટલમાં નર્સ અને દર્દીના અનૈતિક સંબંધનો મામલો બહાર આવ્યો છે.

  • બ્રિટનની એક હોસ્પિટલમાં નર્સ અને દર્દીના અનૈતિક સંબંધનો ચોંકાવનારો કિસ્સો
  • શારીરિક સંબંધ બાંધતી વેળાએ દર્દીનું મોત 
  • દર્દી સાથે નર્સને લાંબા સમયથી રિલેશનશિપ હતી

બ્રિટનની એક હોસ્પિટલમાં નર્સ અને દર્દીના અનૈતિક સંબંધનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નર્સ શારીરિક સંબંધ બાંધી રહી હતી. આ દરમિયાન દર્દીનું મોત નીપજતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યુ હતું. જેને લઇને હોસ્પિટલ સ્ટાફ દ્વારા નર્સ સામે કાર્યવાહી કરી તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. જોકે નર્સે પણ આ મામલો સ્વીકાર્યો હતો કે તેને દર્દી સાથે લાંબા સમયથી રિલેશનશિપ હતી. દર્દી તેની અંતિમ ક્ષણો દરમિયાન નર્સ સાથે હોસ્પિટલના પાર્કિંગમાં કારની પાછળ મળી આવ્યો હતો.આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. નર્સ પર આરોપ છે સંભોગ દરમિયાન જ્યારે દર્દી પડી ગયો હતો તો તેણે પોતાનું પાપ ઢાકવા માટે એમ્બ્યુલન્સને ફોન ન કર્યો હતો. જેને લઈને સારવારમાં વિલંબ થતા દર્દીનું મોત નીપજ્યું હતું. 

ઇમર્જન્સી વોર્ડમાં નર્સોની સખત મહેનત અને સમર્પણની ભાવના જ દર્દીને આપે છે:  'નવજીવન' - Abtak Media

સહકર્મીઓ આ સબંધની વાકેફ

દર્દી એક હોસ્પિટલમાં ડાયાલિસિસની સારવાર કરાવી રહ્યો હતો. આ દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. દર્દીનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટ અને ક્રોનિક કિડની રોગને કારણે થયાના અહેવાલો મળી રહ્યા છે. આ મામલે પેનલ તપાસની માંગ ઉઠી રહી છે. મહત્વનું છે કે છે કે જે લોકો વિલિયમ્સ નામની આ નર્સ સાથે કામ કરતા હતા તેઓ દર્દી સાથેના તેના સંબંધો મામલે જાણતા હતા. જેમાં કેટલાક લોકોએ આમ ન કરવા અંગે માહિતી પણ અપાઈ હતી. જોકે નર્સે આ માહિતીને ગણકારી ન હતી.

પાપ ઢાકવા માટે પોતે માત્ર વાતો કરતી હોવાનો ડોળ કર્યો

જ્યારે મોત મામલે માહિતી મળતાની સાથે જ મેડિકલ ઈમરજન્સી ટીમ જ્યારે પાર્કિંગમાં પહોંચી ત્યારે મૃતક દર્દી આંશિક રીતે નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. નર્સ પર આરોપ છે કે તેણે માત્ર તેના વ્યવસાયની સજાવટનું ઉલ્લંઘન કર્યું નથી, પરંતુ સમયસર એમ્બ્યુલન્સ બોલાવવાનો પ્રયાસ પણ કર્યો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે દર્દી બેહોશ થઈ ગયો, ત્યારે મહિલાએ પહેલા તેના એક સાથીને કાર પાસે બોલાવ્યો હતો. સ્થળ પર પહોંચેલા વ્યક્તિએ તેને એમ્બ્યુલન્સ બોલાવવાનું કહ્યું, પરંતુ તેણે તેની પણ અવગણના કરી હતી. કારણ કે પોતાનો ભાંડો ફૂટી જવાનો ડર હતો.  બાદમાં નર્સે પોતાનું પાપ ઢાકવા માટે પોતે માત્ર વાતો કરતી હોવાનો ડોળ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ