બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / A living person printed an advertisement for losing his own death certificate

આસામ / છે ને ગજબનો માણસ ! જીવતેજીવ છપાવ્યું પોતાનું ડેથ સર્ટિફિકેટ, ખોવાયું તો આપી આવી જાહેરાત

Hiralal

Last Updated: 03:25 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસામના એક માણસે પોતાના ખોવાયેલા ડેથ સર્ટિફિકેટની જાહેરખબર આપી છે તે વાયરલ થઈ છે.

  • આસામના એક શખ્સે કઢાવ્યું હતું પોતાનું ડેથ સર્ટિફિકેટ
  • ખોવાઈ જતા આપી જાહેરાત
  • ક્યાં પહોંચાડવું છે કે સ્વર્ગ કે નર્ક- યૂઝરની કોમેન્ટ 
  • છાપાનું કટિંગ વાયરલ થયું 

ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા પર કંઈ વસ્તુ ક્યારે વાયરલ થઈ જાય તેની જરા પણ ખબર રહેતી નથી. આસામના માણસે છાપામાં આપેલી જાહેરખબર જોઈને મગજ ફરી જશે અને તેની આ જાહેરખબરને સોશિયલ મીડિયા પર પાંખ આવી છે. 

ખોવાયેલા ડેથ સર્ટિફિકેટની જાહેરખબર આપી 
આસામના એક માણસે જીવતેજીવ પોતાનું ડેથ સર્ટિફિકેટ કઢાવ્યું હતું જે ખોવાઈ જતા તેણે છાપામાં જાહેરખબર આપી હતી અને હવે તેની આ જાહેરખબર વાયરલ થઈ છે. વાયરલ થઈ રહેલી જાહેરખબર વાંચતા એવું જાણવા મળે છે આ શખ્સે થોડા સમય પહેલા જીવતેજીવ પોતાના મોતનું સર્ટિફિકેટ બનાવ્યું હતું જે કોઈ ખોવાયું હતું. આથી તેણે જાહેરખબર આપી હતી જેમાં તેણે લખ્યું કે મારુ ડેથ સર્ટિફિકેટ ખોવાયું છે જેમને મને તે નીચેના સરનામાએ પહોંચાડે. રસપ્રદ વાત એ છે કે આ શખ્સે જાહેરાતમાં ડેથ સર્ટિફિકેટ ગુમાવવાની તારીખ, સ્થળ, સમય અને રજિસ્ટ્રેશન નંબર આપ્યો છે. જાહેરાતમાં આપવામાં આવેલું સરનામું આસામનું છે.

સ્વર્ગ કે નર્ક ક્યાં પહોંચાડવું છે- યૂઝરની કોમેન્ટ 
જીવતા માણસનું ડેથ સર્ટિફિકેટ વાયરલ થયા બાદ લોકોએ પણ મજાની કોમેન્ટ કરી હતી. એક યુઝરે કરી કોમેન્ટ - પ્રિન્ટર શાનદાર છે. બીજાએ લખ્યું- જો મળી જાય તો સર્ટિફિકેટને સ્વર્ગમાં કે નર્કમાં ક્યાં પહોંચાડવાનું છે. આ જાહેરાત આઈપીએસ અધિકારી રૂપિન શર્માએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ