બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / A family living at Suryaprakash Residency Campus in Surat, Eye donat after the death of their child

મહાદાન / 3 વર્ષના દીકરાનું અકસ્માતે મોત થતાં પરિવારે કર્યું ચક્ષુદાન, પિતાએ રડતા રડતા જે કહ્યું તે જાણીને ભાવૂક થઈ જશો

Vishnu

Last Updated: 07:42 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત ગુરુવારે બાળક સોસાયટીના કમ્પાઉન્ડમાં રમી રહ્યું હતું, ત્યારે અજાણ્યો કાર ચાલક બાળકને ચગદી ફરાર થઈ ગયો હતો.

  • સુરતમાં અજાણ્યા વાહનચાલકે બાળકને લીધો અડફેટે
  • બાળકનું મૃત્યુ થતા પરિવાર શોકમગ્ન 
  • 3 વર્ષના વ્હાલસોયાની આંખો પરિવારે ડોનેટ કરી

સુરતના સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડા ત્રણ વર્ષનું બાળક માસૂમ કચડાઈ જતા બાળકનું મોત થયું હતું.  તાત્કાલિક ઉમરા પોલીસે આ બાબતે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પણ બાળકના મોતમાં ગરકાવ તેની આંખનું ડોનેટ કર્યું છે.

અજાણ્યા કાર ચાલકે બાળકને કચડી માર્યો
સુરતના પીપલોદ વિસ્તારમાં ગુરુવારની મોડી સાંજે બનેલી ઘટનામાં એક સાડા ત્રણ વર્ષ નું બાળક પોતાના ઘર નીચે રમી રહ્યો હતો તે દરમ્યાન કોઈ અજાણ્યા કાર ચાલક દ્વારા અડફેટમાં લેતા બાળકને ઈજા થઈ હતી અને જેથી બાળકને તાત્કાલિક સોસાયટીના લોકો હોસ્પિટલ લઈ ગયા હતા પણ બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. બાદમાં સમગ્ર ઘટનાની ઉમરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

એની આંખ કોઈનામાં જીવીત રહેશે તો અમને જોશે : પરિવાર
માસૂમના મૃતદેહને જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો  છે. પણ બાળકના મોત બાદ પણ પરિવાર દ્વારા એની આંખ કોઈનામાં જીવીત રહેશે તો અમને જોશે. જે સમજીને સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટ કરી. વધુમાં પરિવારે કહ્યું કે ભલે અમારા કુળમાં અંધારું થયું હોય પણ બીજા બાળકને નવજીવન આપી તેના જીવનમાં અજવાળું કરીશું. તો તેમને પણ લાગશે કે તેમનો બાળક પોતાની આંખે અમને જોઈ રહ્યો છે. વ્હાલ કરી રહ્યો છે. આમ સારો વિચાર કરી બાળકની આંખો ડોનેટ કરવાની પરિવારે ઈચ્છા દર્શાવી હતી જે બાદ મૃતક બાળકની  આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હતી. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.

હાલ તો ઉમરા પોલીસે આજુબાજુના  સીસીટીવીની શોધખોળ કરી કાર ચાલકને પકડવાના પ્રયત્નો કરી છે. અચાનક બાળકની વિદાયથી પરિવાર શોકમગ્ન બન્યો છે. પણ સામે બાળકની આખોનું દાન કરી સમાજને સારો સંદેશો આપ્યો છે. અને અન્ય બાળકના જીવનમાં અજવાળું કરી નાખ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ