બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 9 Companies Paying Dividends, Record Date This Week, Get Full Details in This Article

શેર માર્કેટ / રોકાણકારોની હોળી સુધરી! 9 કંપનીઓ આવનારા સપ્તાહે આપી રહી છે ડિવિડન્ડ, ચેક કરી લો વિગત

Vishal Dave

Last Updated: 07:07 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ અઠવાડિયે 2 દિવસ સ્ટોક બંધ રહેશે. હોળીના કારણે સોમવારે શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય. બીજી તરફ  ગુડ ફ્રાઈડેના કારણે શુક્રવારે શેરબજારમાં રજા રહેશે.

આ અઠવાડિયે ઘણી કંપનીઓ સ્ટોક માર્કેટમાં એક્સ-ડિવિડન્ડ સ્ટોક્સ તરીકે ટ્રેડ કરશે. ક્રિસિલ લિમિટેડ, આરઈસી, એસબીઆઈ કાર્ડ્સ અને પેમેન્ટ સર્વિસિસ પણ આ કંપનીઓની યાદીમાં સામેલ છે. ચાલો આ કંપનીઓ વિશે વિગતવાર જાણીએ -


આ  કંપનીઓ ડિવિડન્ડ ચૂકવી રહી છે


- SBI કાર્ડ્સ એન્ડ પેમેન્ટ સર્વિસ લિમિટેડ

 28 માર્ચે શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ  ટ્રેડ કરશે. કંપનીએ એક શેર પર 2.5 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવાનું નક્કી કર્યું છે.

- સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
 
માર્ચ 28 ના રોજ એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. કંપની દરેક શેર પર 50 પૈસાનું ડિવિડન્ડ આપી રહી છે 

- REC લિમિટેડ

28 માર્ચે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. પાત્ર રોકાણકારોને એક શેર પર રૂ. 4.5નું ડિવિડન્ડ મળશે 


- આર સિસ્ટમ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ

પાત્ર રોકાણકારોને દરેક શેર પર રૂ. 6 નો નફો મળશે. 28 માર્ચે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે  

-Thinkink Picturez Ltd

 પાત્ર રોકાણકારોને એક શેર પર 10 પૈસાનું ડિવિડન્ડ આપશે,  28 માર્ચે શેરબજારમાં એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે 

પૃથ્વી એક્સચેન્જ લિમિટેડ

કંપનીએ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 28 માર્ચ નક્કી કરી છે,  પાત્ર રોકાણકારોને એક શેર પર 2 રૂપિયાનું ડિવિડન્ડ મળશે 

 - હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ 

કંપની 1.5 રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે, 28 માર્ચે એક્સ-ડિવિડન્ડ ટ્રેડ કરશે. 


- આદિત્ય વિઝન લિમિટેડ

પાત્ર રોકાણકારોને  તરફથી રૂ. 5.1નું ડિવિડન્ડ મળશે. રેકોર્ડ ડેટ 28મી માર્ચ છે.

- ક્રિસિલ લિમિટેડ

કંપનીએ રેકોર્ડ ડેટ 28 માર્ચ નક્કી કરી છે. પાત્ર રોકાણકારોને એક શેર પર રૂ. 28 નો નફો મળશે

 

આ પણ વાંચોઃ શું તમારો ક્રેડિટ સ્કોર છે સૌથી બેસ્ટ? તો લોન લેવા માટે અપનાવો આ ટિપ્સ, થશે સેવિંગ


આ બે દિવસ શેરબજાર બંધ રહેશે

આ અઠવાડિયે 2 દિવસ સ્ટોક બંધ રહેશે. હોળીના કારણે સોમવારે શેરબજારમાં કોઈ કારોબાર નહીં થાય. બીજી તરફ  ગુડ ફ્રાઈડેના કારણે શુક્રવારે શેરબજારમાં રજા રહેશે.

(આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લો)


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ